________________
અધ્યાત્મ સાર
મુખ્ય શક્ય છે, ધર્મથી ઉલટી રીતે વર્તે છે, અને જિલ્લા વચનને માનો નથી, તે પુરૂષ આર્તધ્રાતમાં પ્રવર્તે છે. ૯
તેવા આર્તધ્યાનને ત્યાગ કરવો જોઈએ. प्रमत्तांतगुणस्थानानुगमे तन्महात्मना । सर्वप्रमादमूलत्वात्याज्यं तिर्यग्गतिप्रदम् ॥ १०॥
ભાવાર્થ_એ આર્તધ્યાન ઉપરના ગુણઠાણને પામતાં પ્રમાદમાં પાડે છે, તેથી એ સર્વ પ્રમાદનું મૂળ છે, તોથી તિર્ય. ચની ગતિને આપનારું તે આર્તધ્યાન મહાત્મા પુરૂછે ત્યાગ કરવા રોગ્ય છે. ૧૦
વિશેષાર્થ—ઉપરના ગુણઠાણ પ્રાપ્ત કરવાની ચગ્યતા થઈ હોય, તેમાંથી અર્તધ્યાન ભષ્ટ કરી, જીવને પ્રમાદમાં પાડે છે, કારણકે, તે આર્તધ્યાન સર્વ જાતના પ્રમાદનું મૂળ છે, તેથી મહાત્મા પુરૂષે તે ધ્યાનને સર્વથા ત્યાગ કર જોઈએ. ૧૦
રિદ્રધ્યાનના ચાર ભેદ. निर्दयं वधबंधादिचिंतनं निबिक्रुधा । पिशुनासत्यमिथ्यावामणिधान च मायया ॥ ११ ॥ चार्यधानिरपेक्षास्य तीवक्रोधानिनस्य च । सर्वाभिशंकाकदुषं चित्तं च धनरवणे ॥ १२ ॥