________________
અધ્યાત્મ સાર,
अध्याय १६ मो.
ध्यानाधिकारः
હિયાનનું સ્વરૂપ અને તેના પ્રકાર. स्थिरमध्यवसनं य त्तद्ध्यानं चित्तमस्थिरम् । नावना वाप्यनुपेक्षा चिंता वा तत् त्रिधा मतम् ॥१॥ ભાવાર્થ—જે અસ્થિર ચિત્તને સ્થિર અધ્યવસાય, તે ધ્યાન કહેવાય છે. તે ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એમ ત્રણ પ્રકારનું છે. ૧
વિશેષાર્થ_ચિત્તને અવભાવ અસ્થિર રહેવાને છે. તેવા અસ્થિર ચિત્તને જે સ્થિર અધ્યવસાય, તે ધ્યાન કહેવાય છે, એટલે ચિત્તને નિગ્રહ કરે, તે ધ્યાન કહેવાય છે. તે ધ્યાન, ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એમ ત્રણ પ્રકારનું છે. ૧
ધ્યાન રાખવાને સમય मुहूतीतर्भवेद् ध्यानमेकार्थे मनसः स्थितिः । बहर्थसंक्रमे दीघोप्यबिना ध्यानसंततिः ॥३॥