________________
ચેાગાધિકાર.
૩૯૧
હાય, ત્યાં સુધી સન્યાસ-ત્યાગ કહેવાતા નથી. કારણ કે, આત્માન વિના તેનું સ્વરૂપ સાવદ્ય છે; તેથી બ્રહ્મ જ્ઞાનના બાધથીજ ફળ પ્રાપ્ત થાય છે. ૨૯
તે વિષે વિશેષ કહેછે.
नो चेदित्थं नवेद्र बुद्धिर्गो हसादेरपि स्फुटा । श्येनाघावेदविहिता घशेषानुपलक्षणात् ॥ ३० ॥
ભાવા—ને કદિ એમ ન હેાય તે, ગે હિંસા વગેરેથી સ્વેચ્છાદિકની પણ પ્રગટ શુદ્ધિ થાય. તેમજ વેદ્યમાં કહેલા ચેન યજ્ઞ-સીંચાણાના વધના યજ્ઞથી મ્લેચ્છ અને વેદીયામાં કાંઇ વિશેષ ન રહે ૩૦
વિશેષા—નિષ્કામ કર્મ કરવાથી ફળની પ્રાપ્તિ ન હાય તે। મ્લેચ્છ લેકે ગાર્હિંસાને શુદ્ધ માને છે, તે સત્ય હાવું જોઇએ અને વેદમાં સીચાણા પક્ષીને મારવાને યજ્ઞ છે, તે કરનાર અને ગેાવધ કરનાર મ્લેચ્છમાં શા તફાવત રહ્યા? પણ અને સકામ હૈાવાથી પાપરૂપજ છે. ૩૦
.
તેથી સાવધ કર્મ કરવું નહીં, કદિ તે કમ યાગે થઇ જાયતા, સકલ્પ ન કરવા.
सावध कर्म नो तस्मादादेयं बुद्धिविप्लवात् । कर्मोदयागते तस्मिन्नसंकल्पादबंधनम् ॥ ३१ ॥