________________
ચેાગાધિકાર
૩૮૯
વિરતિ ચારિત્ર લેવું. તે પછી દુઃખે પાળી શકાય એવા સાધુના આચારનું ગ્રહણ કરવું;, એટલે પછી અવિરતિ રૂપ ચારિત્ર ગ્રહણુ કરવું. એમ શ્રી જિનભગવંતે કહેલ છે. ૨૬
દેશવિરતિ ક્રિયા પણ દાષના ઉચ્છેદ કરી જ્ઞાનયેાગની વૃદ્ધિ કરે છે,
एकदेशेन संवृत्तंकर्म यत्पौर्वभूमिकम् । दोषोच्छेदकरं तत्स्याद् ज्ञानयोगमद्वद्धये ॥ २७ ॥
ભાવા—એક દેશને આશ્રીને પૂર્વ ભવ રૂપ જે કર્મ કરવા માં આવ્યું હોય, તે દોષના ઊચ્છેદ કરી, જ્ઞાન યોગની વૃદ્ધિને માટે થાય છે.
२७
વિશેષા—કોઇ એક દેશને સાશ્રીને પૂર્વ ભૂમિ એટલે પૂર્વ ભવ રૂપ સંવૃત્ત પણે ઉદ્દેશીને, એટલે દેશથી જે પ્રથમ આદરવામાં આવેલી જે ક્રિયા, તે દોષને ટાળવાથી થાયછે; તેમજ જ્ઞાનગની વૃદ્ધિ કરનારી થાયછે. અર્થાત દેશથી આદરવામાં આવેલી ક્રિયા સર્વ વિરતિ રૂપ જ્ઞાનયેાગની વૃદ્ધિ કરનારી થાયછે. ૨૭
અજ્ઞાનીની ક્રિયા જ્ઞાનયેાગના અભાવથી ચિત્ત ની શુદ્ધિ કરતી નથી.
अज्ञानिनां तु यत्कर्म न ततश्विचशे धनम् । योगादेरतथाजावाद म्लेच्छादिकृतकर्मवत् ॥ २० ॥