________________
ગાધિકાર.
૩૮૭
ભાવાર્થ-જ્યારે મુનિ ઇદ્રિના અર્થવાળાં કર્મોને વિષ આસક્ત ન થાય, અને સર્વ સંકલ્પને ત્યાગ કરે, ત્યારે તે ગારૂઢ કહેવાય છે. ૨૩
વિશેષાર્થ—ગીતામાં કણે અર્જુનને કહેલા ઊપદેશમાંથી ગ્રંથકાર દર્શાવે છે. કે જયારે મુનિ ઇંદ્ધિના અર્થવાળાં કર્મમાં આ સક્ત ન થાય, એટલે ઇન્દ્રિયના વિષયને સાધનારા કર્મો કરવામાં આસક્ત ન થાય, અને તે સર્વ સંકલ્પને ત્યાગ કરે, એટલે મનમાં કોઈ જાતના સંકલપ કરે નહીં, ત્યારે તે ખરેખર ગાઢ કહેવાય છે. અર્થાત ઇકિયેના વિષયને અને સર્વ પ્રકારના સંકને ત્યાગ કરનાર મુનિ સત્ય ગારૂઢ કહેવાય છે. ૨૩ ઠિયાવગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા .
હેતી નથી, તેમાં જ્ઞાન પ્રધાન છે. झान क्रियाविहीन न क्रिया वा ज्ञानवर्जिता । गुणप्रधाननावेन दशाभेदः किलैनयोः ॥ १४॥ .
ભાવાર્થ-ડ્યિા વગરનું જ્ઞાન ન હોય, અને જ્ઞાન વગરની ક્રિયા નથી, તેથી ગાણું અને પ્રધાન ભાવથી એ કિયા તથા જ્ઞાનની દશાને ભેદ છે. ૨૪
વિશેષાર્થ-ક્રિયા વગરનું જ્ઞાન નથી, અને જ્ઞાન વગર ક્રિયા નથી, એટલે જો ક્રિયા હેય તેજ જ્ઞાન કહેવાય છે, અને જ્ઞાન હોય તેજ ક્રિયા કહેવાય છે. પરંતુ એ ક્રિયા અને જ્ઞાનમાંશુ અને પ્રધાન ભાવથી દશાને ભેદ છે એટલે જ્ઞાન પ્રધાન છે, અને ક્રિયા ગણુ છે. ૨૪
* વિશેષાર્થ
યા હોય તે
ક્રિયા અને