________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
પ્રમાણે એમજ છે, એટલે વિષયના ખાધ થતા નથી. મચ્છુ કે, જે ક્ષણિક હાય, તે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, તેથી તેને વિષયના આષ થતા નથી અને વિવિધ જ્ઞાનના અન્વય લેતાં એક્તા છે, એ ટલે જુદાં જુદાં જ્ઞાનની માન્યતા કરતાં એકતા માનવી પડે છે, અને આમા કે જે સ્થિર છે, તેને વિષે નાના ગામના ક્ષણના સમાગમાં એકતા સમજવી. ૩૯
સ્યાદ્વાદ પક્ષથી સર્વે નિરાકરણ થાય છે.
नानाकार्यैक्यकरण स्वाभाव्ये च विरुध्यते । स्पाद्वादसंनिवेशेन नित्यान्वर्थ क्रिया न हि ॥ ४०
328
ભાવા—વિવિધ કાર્યનું ઐકય કરવાના સ્વભાવને માનવાથી વિરોધ પડે છે, અને સ્યાદ્વાદ શઢી પ્રમાણે માનવાથી અથ ક્રિયાના વિરોધ આવતા નથી. ૪૦
વિશેષા—વિવિધ જાતનાં ક્રાઉને એક કરવાના સ્વભાવને માનવાથી વિરાધ પડે છે. એટલે જુદી જુદી જાતનાં કાર્યો સ્વભાવે એકજ છે, એમ માનવાથી અનેક જાતના વિરોધ આવે છે. તેથી તેમાં સ્યાદ્વાદ શલી માનવી જોઈએ. સ્યાદ્વાદશૈલીમાં એકાંતવાદ નથી, અનેકાંતવાદ છે, તેથી તે મત લેતાં અક્રિયામાં ક્રાઇ જાતના વિરાણ આવતા નથી. કારણ કે, અને નયથી પ્રકૃતિ અર્થ અનુસરે છે. ૪૦ તે વાત દ્રષ્ટાંતથી સમજાવે છે.
नीलादावप्यद्भेद शक्तयः सुवचाः कथम् । परेणापि हि नानैक स्वनाबोपगमं विना ॥ ४१ ॥