SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકજ્વાધિકાર. ૨૮૯ ભાવાર્થ_એવી રીતે ઉત્તમ ઉપદેશ સાંભળવા વગેરેથી તે હિંસાની ફુટ રીતે નિવૃત્તિ થાય છે. કારણ કે, તેથી પિતાના નિર્મળ આશયની વૃદ્ધિ થવાથી નિકાચિત બાંધેલાં પાપને નાશ થાય છે. ૪ * વિશેષાર્થ-જ્યારે સદગુરૂનો ઉપદેશ સાંભળવામાં આવે, ત્યારે હિંસાની સ્કુટ રીતે નિવૃત્તિ થાય છે. તેનું કારણ એ છે કે, ઊપદેશ સાંભળવાથી હદય નિર્મળ થાય છે, નિર્મળ હદય આશય થવાથી નિકાચિત બાંધેલાં પાપને નાશ થઈ જાય છે. એટલે હિંસા થતી નથી. ૪૪ અહિંસા એ મેક્ષ રૂપ વૃક્ષનું બીજ છે અને સત્યાદિ ત્રિતે તેનાં પલ્લ છે. अपवर्ग तरोर्षीजं मुख्याहिंसेय मुच्यते । सत्यादीनि बतानमन्त्र जयंति पद्धवा नवाः ॥ ४५ ભાવાર્થ મુખ્ય પ્રધાન એવી એ અહિંસા તે મેક્ષ રૂપ વૃક્ષનું બીજ છે, અને સત્યાદિ વતે, તેનાં નવીન પલ્લ જય પામે છે. ૪૫ વિશેષાર્થ અહિંસા એ રૂપવૃક્ષનું બીજ છે, એટલે અહિંસામાંથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સત્ય વગેરે જે વ્રતે છે, તે એ મેસ રૂ૫ વૃક્ષનાં પલ્લવે છે. એટલે જેમ પલ વક્ષને
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy