________________
અધ્યાત્મ સાર.
ભાવા—અથવા આ સમ્યક સ` રીતે જિન ભગવાનની આજ્ઞા રૂપ તત્ત્વને લઈને કહેવાય છે, તેવી રીતે નવ તત્ત્વાની શ્રધ્ધા એ પણ અથી સમ્યકત્ત્વ કહેવાય છે. ૮
૨૦
વિશેષાથ—ગ્રંથકાર,સમ્યક્રત્ત્વનાં લક્ષણેા બીજી રીતે દર્શાવેછે. શ્રી જિત ભગવંતની આજ્ઞા રૂપ તત્ત્વમાં પણ સમ્યકત્ત્વ રહેલ છે. એટલે શ્રી જિનભગવંતની આજ્ઞા પ્રમાણે વત્તવુ', એ પણુ સમ્યકત્વ કહેવાય છે, તેમજ જીવ–અજીવ વગેરે નવ તત્ત્વા ઉપર જે શ્રધ્ધા, તે પણ સમ્યકત્વ કહેવાય છે. અર્થાત્ શ્રી જિનભગવતની આજ્ઞા પ્રમાણે વવું અને જીવ અજીવાદિ નવ તત્વા ઉપર શ્રધ્ધા રાખવી, એ સમ્યકત્વનાં લક્ષણ્ણા છે. ૮
કેવા તત્ત્વમાં સમ્યકત્ત્વ દર્શાવ્યું છે ?
इहैव प्रोच्यते शुद्ध हिंसा वा तत्त्वमित्यतः । सम्यकत्त्वं दर्शितं सूत्र प्रामाण्योपगमात्मकम् ॥ ९ ॥
ભાવા—અહિં શુધ્ધ અહિંસા એ તત્ત્વ કહેવાય છે. તેથી સૂત્રની પ્રમાણિકતાને લઈને તે સમ્યકત્ત્વ દર્શાવેલ છે. ૯
વિશેષા—અહિ જે શુદ્ધ અહિંસા તે શુદ્ધ તત્ત્વ છે. તેને સૂત્રના પ્રમાણથી સમ્યકત્ત્વ કહેલ છે. કહેવાના આશય એવા છે કે, તત્ત્વ તે અહિંસા રૂપ શુદ્ધ તત્ત્વ છે, તે તત્ત્વ શુદ્ધ અહિંસા એટલે શુદ્ધાચાર પ્રમાણે વિચારતાં આત્માને અભિન્ન સ્વરૂપે સમ્યકત્ર દર્શાવેલ છે. હું