________________
-૨૬૨
અધ્યાત્મ સાર.
દ્વિ ઊત્પન્ન થવાથી, તે બાહરના ભાવને છેડી દે છે. અને અંદર ના ઉજવળ સ્વરૂપને પામે છે, તેથી તે ક્ષણવાર નિઃસંગ પશુને પ્રાપ્ત કરે છે. એટલે જયારે મન નિશ્ચય નથી વિચાર કરે છે, ત્યારે તે જે સત્ય વસ્તુ હોય, તેમાંજ વિલાસ કરે છે, અને પછી સ્વા. ભાવિક બુધ્ધિ ધારણ કરી, બાહ્ય ભાવ છેડી, આંતર ભાવને પામે છે. ૨૦
-
મનને નિગ્રહ કરવાથી આત્મા પરમ
તિને પ્રાપ્ત કરે છે.
कृत कषाय जयः सगनी रिमप्रकृति शांतमुदात्तमुदार धीः। समनुगृह्य मनोऽनुनवत्यहो गनितमोहतमः परमं महः॥१॥
ભાવાર્થ...જેણે કષાયને જય કરે છે, અને જેની ઉદાર બુદ્ધિ છે, એ પુરૂષ ગાંભિય સહિત અને પ્રકૃતિવડે શાંત એવા પિતાના મનને નિગ્રહ કરી મેહ રૂપ અંધકાર જેમાંથી ગલિત થચેલ છે, એવી પરમ જાતિને અનુભવે છે. ૨૧
વિશેષાર્થ ક્રોધાદિ કષાયને જય કરનાર, અને ઉદાર બુધિવાળે પુરૂષ પોતાના ગાંભીર્યવાળા, અને પ્રકૃતિવડે શાંત એવા મનને નિગ્રહ કરી, નિર્મોહ એવી પરમ જતિને અનુભવ કરેછે. કહેવાને આશય એ છે કે, પુરૂષ દેધાદિ કષાયને જેતા હોય, અને ઉદાર બુદ્ધિવાળો હોય, પણ જે તે મનને નિ