________________
Sછે
ભાવાર્થ-ધનવાન ગૃહસ્થની જેમ પુત્રી વગેરે સંસાર વૃદ્ધિને માટે થાય છે, તેમ પંડિતાઈથી ગર્વિષ્ટ થયેલા પાને અધ્યાત્મ વગરનું શાસ્ત્ર સંસારની વૃદ્ધિને માટે થાય છે. ૨૩
વિશેષાર્થ–જે પુરૂ પિતાની પંડિતાઈથી ઉદ્ધત થયેલા હેય, તેઓને અધ્યાત્મ વગરનું શાસ્ત્ર સંસારની વૃદ્ધિને માટે થાય છે, એટલે અધ્યાત્મ શાસ્ત્ર વિના તેમનું બીજાં શાસ્ત્રનું જ્ઞાન અનંત સંસારને વધારનારૂં થાય છે. તે ઉપર ગ્રંથકાર ધનત્ય પુરૂષનું દૃષ્ટાંત આપે છે. જેમ ધનાઢય ગૃહસ્થ પિતાના વિભવને અનુસારે સ્ત્રીઓને પરણે છે, અને તેમાંથી થયેલાં સંતાનથી તેને સંસાર એટલે બધે વધી પડે છે કે, જેથી પરિણમે તે અપાર કલેશનું પાત્ર બને છે. ૨૩
ફલિતાર્થ કહે છે.
अध्येतव्यं तदध्यात्मशास्त्रं नाव्यं पुनः पुनः । अनुष्टेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ॥श्व ॥
ભાવાર્થ તેથી અધ્યાત્મ શાસને અભ્યાસ કરે, વારંવાર તેની ભાવના ભાવવી, અને તેને અર્થ વારંવાર ચિંતવ, અને જે યોગ્ય પુરૂષ હોય, તેને તે શીખવવું. ૨૪
વિશેષાર્થ–થકાર આ લેકથી ફલિતાર્થ કહે છે. તેથી એટલે ઉપર કહેલાં કારણથી દરેક પુરૂષે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, અને વારંવાર તેની જ ભાવના ભાવવી છેઈએ. તે સાથે. ગ્રંથકાર ભલામણ કરે છે કે, આ ગ્રંથના અ