________________
સમતાધિકાર.
૧૯ ભાવાર્થ તેજ અર્થને દ્વેષ કરનારા અને તેજ અર્થ ઉપર રાગ કરનારા પુરૂષને કાંઈપણ ઈષ્ટ અથવા અનિષ્ટ હતું જ નથી. ૩
વિશેષાર્થ-વ્યવહાર કપનાને લઈને જે પદાર્થ ઊપર દ્વેષ હોય, તે પદાર્થ ઉપર રાગ પણ થઈ જાય છે, એટલે જેને જે તેવી હાય, તે તેને રાગી થાય છે તે ઉપરથી સમજવાનું છે કે, એ બધું વ્યવહાર નયની અપેક્ષાએ છે. નિશ્ચય નયની અપેક્ષાએ તે કઈ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ હોતી નથી, તેથી સમતા રાખવી એગ્ય છે. ૩
સ્વાભિપ્રાયે એકને જે વિષય પ્રિય હોય
છે, તે બીજાને અપ્રિય હોય છે. एकस्य विषयो यः स्यात्स्वाभिप्रायेण पुष्ठितः। अन्यस्य षतामेति स एव मतिनेदतः ॥४॥
ભાવાર્થ જે વિષય પિતાના અભિપ્રાય પ્રમાણે એકને પુષ્ટિથી પ્રિય લાગતું હોય, તેજ વિષય બીજાને પિતાની બુદ્ધિના ભેદથી દ્રષ્ય-અપ્રિય લાગે છે. ૪
વિશેષાર્થ – કોઈ પણ પદાર્થ કે વિષય, પ્રિય કે અપ્રિય લાગવે, એ પિતાના અભિપ્રાય ઉપર આધાર રાખે છે, એટલે તેમાં બુદ્ધિની કલ્પનાને ભેદ છે. જે વિષય પિતાના અભિપ્રાય પ્રમાણે પ્રિય લાગતું હોય, તે બીજાને તેની બુદ્ધિ પ્રમાણે અપ્રિય લાગે છે, એટલે પ્રિય અને અપ્રિય લાગવાને આધાર પિતાની બુદ્ધિ ઉપર , તેથી સમતા ગુણની આવશ્યક્તા છે૪