________________
સમતાધિકાર.
अधिकार ९मो.
समताधिकारः
મમતાને ત્યાગ થતાંજ સમતા સ્વતઃ વિસ્તરે છે.
स्यक्तायां ममतायां च समता प्रथते स्वतः । स्फटिके गलितोपाषौ यया निर्मलतागुणः॥१॥
ભાવાર્થ—જેમ સ્ફટિક મણિ કપાણિ રહિત થતાં તેને નિર્મળતાને ગુણ પિતાની મેળે વિસ્તરે છે, તેમ મમતાને ત્યાગ થતાં સમતા પિતાની મેળે વિસ્તરે છે. ૧
વિશેષાર્થ-શાયર હવે સમતાને અષિકાર કહે છે. મમતાને અધિકાર પૂર્ણ કર્યા પછી સમતાને અધિકાર શી રીતે પ્રાપ્ત થાય ? તે વાત આ પ્રથમ કાપી જણાવે છે. જ્યારે માણસ મમતાને ત્યાગ કરી છે, ત્યાર તેનામાં સમતાને ગુરુ સ્વતઃ પ્રગટ થઈ જાય છે, એટલે જ્યારે કેઈ પણ વિષયની મમતા દૂર થઈ, તે પછી રવાભાવિક રીતે સમતા પ્રાપ્ત થાય જ છે. તે ઉપર દાંત આપે છે, કે સ્ફટિક મણિ જે સ્વભાવથીજ નિર્મળતાના ગુણને પાશ કરનાર છે, તે ઉપાધિને લઈને બીજા રકતવાહિ એવી યુતિ થાય છે, પરંતુ જ્યારે તે ઉ–