________________
વૈરાગ્ય ભેદાધિકાર.
स्वावामैव चलनं चिदानंदमयात्सदा । वैराग्यस्य तृतीयस्य स्मृतेयं लक्षणावली ॥ ४३ ॥
૧૫૩
ભાવા—સદા ચિટ્ઠાનઢમય, સ્વભાવથી ચલાયમાન ન વું, એ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણેાની પક્તિ જાણવી. ૪૩
વિશેષા—જે પુરૂષને જ્ઞાનગર્ભિત વાગ્ય પ્રાપ્ત થયેલ હાય, તે પેાતાના ચિટ્ઠાનંદમય સ્વભાવથી ચલાયમાન થતા નથી. એવી રીતે એ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણા જાણવાં. જે પુરૂષના એવાં લક્ષણા હેાય, તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા છે, એમ જાણીલેવું. ૪૩ ત્રિવિધ વૈરાગ્યમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉપયાગી હાવાથી ગ્રાહ્ય છે.
ज्ञानगर्ज महादेयं द्वयोस्तु स्वोपमर्दतः ।
उपयोगः कदाचित् स्याभिजाध्यात्मप्रसादतः ॥ ४४ ॥ ભાવા—દુઃખગર્ભિત અને મેહગર્ભિત એ મને વૈરાગ્યનુ મન કરી, જ્ઞાનગવૈરાગ્ય ગ્રહણ કરવા ચેાગ્ય છે. વળી પેાતાના અધ્યાત્મના પ્રસાદથી ક્દાચિત્ જ્ઞાનગ વૈરાગ્યના ઉપયાગ થાયછે.૪૪
વિશેષા—દુઃખગર્ભિત અને મેહગર્ભિત એ મને વૈરાગ્ય ઉપયેગી નથી, તેથી તેમના ત્યાગ કરી, તેમાં શ્રેષ્ઠ એવા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરવા. એ વૈરાગ્યના ઉપયોગ પેાતાના અધ્યામના પ્રસાદથી થાય છે, એટલે તેનાથી અધ્યાત્મ એધ પ્રાપ્ત થવાને લઈને તે ખરેખર ઉપયોગી થઇ પડે છે. ૪૪
इति षष्ट वैराग्यनेदा धिकारः