________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૩૧
લેકેનાં પરિણામ શુભ લાગે છે, પરંતુ વસ્તુતાએ તેમને પાપજ લાગે છે. તેવી જ રીતે મેહ ગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષનાં પરિસુમ સમજવાં. તેમનાં પરિણામ પરમાર્થરૂપ લાગે છે, પણ છેવટે તેઓ તેમાંથી પાપના ભાગી જ બને છે. તેમજ તે પુરૂને જ્ઞાન ઉપર રૂચિ હેતી નથી. જે તેમને જ્ઞાન ઊપર રૂચિ હોય તે, તેઓને મોહ ગર્ભિત વૈરાગ્ય થાય જ નહીં. ૧૦
મેહ ગર્ભિત વૈરાગ્યવાળાની શમતા પણ દે
ષને પિષણ કરનારી હોય છે. अमीषां प्रशमोऽप्युञ्चैर्दोषपोषाय केवलम् । अंतर्निलीनविषम ज्वरानुनवसंनिनः ॥११॥
ભાવાથ–મોહ ગર્ભિત વૈરાગ્યવાળાને શમતા હોય તે પણ, તે અંતરમાં રહેલા વિષમ વરના અનુભવની જેમ કેવળ દેવના પિષણને માટે થાય છે. ૧૧
વિશેષાથ–મેહ ગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષને શમતા ઉત્પન્ન થતી નથી, તે છતાં કદિ તેમનામાં જે શમતા ગુણ ઉત્પન્ન થાય છે, તેનાથી કેવળ દેષનું જ પિષણ થાય છે. કારણકે, તેમનામાં મિથ્યાત્વને દોષ હોવાથી તેમની શમતા દેષને વધારનારી થાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે. શરીરની અંદર રહેલ વિષમ
જ્વર ઉપરથી શમેલે લાગે છે, પણ અંદર તેને દાહ અતિશય પીડાકારી હોય છે. તેવી જ રીતે મેહ ગર્ભિત વૈરાગ્યવાળાને ઉપરથી શમતા દેખાય, પણ અંદરથી તેનામાં દોષની વૃદ્ધિ થાય છે. ૧૧