________________
ભવ-સ્વરૂપ ચિંતા. ભાવાર્થ જેવી રીતે તે સંસારમાં નિઃસંશય ઉદ્વિગ્ન થઈ રહે છે, તેમ મેક્ષના માર્ગમાં પણ ભેગના મળમાં મેહિત થઈને રહે છે. ૧૯
વિશિષાથ–જે પુરૂષ ભેગના મળમાં મેહિત હોય છે, તે જેમ સંસારમાં ઉદ્વિગ્ન રહે છે, તેમ મેક્ષના માર્ગમાં પણ ભાગના મળમાં મહિત રહે છે. એટલે સંસારાવસ્થામાં, વિષમ ભેગમાં આસક્ત થયેલ મનુષ્ય કદિ દીક્ષા લઈ યતિ ધર્મ અંગીકાર કરે તેપણ તેની ભેગેચ્છા દૂર થતી નથી. એટલે તે ઉભય ભ્રષ્ટ થાય છે, તેથી ભેગની આસક્તિને સર્વથા ત્યાગ કરે જોઈએ, એ ઉપદેશ છે. ૧૯ ધર્મની બળવાન શક્તિને ભેગ હણી શકતા નથી.
धर्मशक्तिं न हत्यत्र भोगयोगो बलीयसीम् । हंति दीपापहोवायु ज्वलंतं न दवानलम् ॥२०॥
ભાવાર્થ–જેમ દીવાને બુઝાવનારે પવન બળતા દાવાનળને હણી શકતું નથી, તેમ ભોગને વેગ અતિશય બલવાન એવી ધર્મની શક્તિને હણી શકતું નથી. ૨૦ - વિશેષાર્થ અહિં કઈને શક થાય કે, કદિ આસક્ત ન હાય, તેપણુ ભેગ વિલાસની સાથે રહેવાથી ધર્મને વેગ થઈ શકતે નથી, તેથી ભેગ અને ધર્મને સાથે બને જ નહીં. આ શંકાના સમાધાનમાં કહે છે કે, ધમની શક્તિ એવી બળવાન છે કે, તેને ભોગને વેગ હણી શક્તિ નથી. ધર્મમાં દઢ રહેનાર