________________
ભવ-સ્વરૂપ ચિંતા. થી અગ્નિ ક્ષય પામતું નથી, પરંતુ ઊલટે વૃદ્ધિ પામે છે, તેમ કામ, વિષયે ભેગવવાથી ક્ષય પામતે નથી, પણ ઉલટ વધે છે. ૪ વિષયમાં પ્રવર્તેલાને વૈરાગ્ય થવો મુશ્કેલ છે,
તે દ્રષ્ટાંત પૂર્વક જણાવે છે. सौम्यत्वमिवसिंहानां पन्नगानामिवनमा । विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु उर्वचम् ॥ ५॥
ભાવાર્થ–જેમ સિંહને સામ્યપણું સુગમ નથી, અને સર્પોને ક્ષમા આવવી સુગમ નથી, તેમ વિષયમાં પ્રવર્તેલાને વૈરાગ્ય થ સુગમ નથી. ૫ ' વિશેષાર્થ_વિશ્વમાં પ્રવર્તેલાને, વૈરાગ્ય થવે કે દુર્લભ છે, તેને માટે આ પ્લેથી થકાર બે દષ્ટાંત આપી જણાવે છે. સિંહને કદિપણ સામ્યતા પ્રાપ્ત થાય જ નહીં, અને સર્પની અંદર દિપણુ ક્ષમાને ગુણ આવે નહીં, કારણકે, તેઓ સ્વભાવે ક્રૂર હોય છે. તેવી જ રીતે વિશ્વમાં પ્રવર્તેલા મનુષ્યોને વૈરાગ્ય કદિપણ પ્રાપ્ત થાય જ નહીં, કારણકે વિષયમાં પ્રવૃત્તિ થવી,એ વૈરાગ્યની વિરૂદ્ધ છે. ૫ વિષયત્યાગ વિના વૈરાગ્ય ધારણ કરવાની ઇચ્છા કરવી, તે કેવી છે? તે દ્રષ્ટાંત
પૂર્વક જણાવે છે. अकृत्वा विषयत्यांग यो वैराग्य दिधर्षिति । પ્રાર્થપંપત્યિ રે મિલિ ૨f