SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ ૩. નિક્ષિપ્ત દોષ सचित्त मीसएसु दुविहं काएसु होइ निक्खित्तं । કે તે વિદં મખાંતર પરંપર સેવ ઉદ્દા (પિં. નિ. ૫૪૦) પૃથ્વીકાયાદિને વિષે મૂકેલું બે પ્રકારે. ૨ સચિત્ત. ૨ મિશ્ર. સચિત્તમાં બે પ્રકારે. 1 અનંતર-આંતરા વિનાનું 2 પરંપર-આંતરાવાળું. મિશ્રમાં બે પ્રકારે 1 અનંતર, 2 પરંપર. આ પ્રમાણે હોઈ શકે. સામાન્ય રીતે નિક્ષિપ્તના ત્રણ પ્રકારો છે. ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. ત્રણેમાં ચાર ચાર ભાંગા થાય છે. એટલે ત્રણ ચતુર્ભગી થાય છે તે આ પ્રમાણે: પહેલી ચતુર્ભગી ? સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. ૨ મિશ્ર ઉપર સચિત્ત મૂકેલું. ૩ સચિત્ત ઉપર મિશ્ર મૂકેલું. ૪ મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું. બીજી ચતુર્ભાગી ? સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું ૨ અચિત્ત ઉપર સચિત્ત મૂકેલું
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy