________________
પ૨૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ૩ અહેતુને સારી રીતે શ્ર ૩ અહેતુઓ સારી રીતે ન શ્રધ્ધ ૪ અહેતુને સારી પ્રાપ્ત કરે ૪ અહેતુઓ સારી રીતે ન પ્રાપ્ત
કેમકે તેઓને પણ શરીરે, કમે પરિગૃહીત છે, તેથી તેમને દેને અને દેવીઓને પરિગ્રહ છે, યાવત્ દેવગતિમાં આવતા પહેલા મનુષ્ય, મનુષ્ય સ્ત્રીઓ, તિય અને તિર્યંચ સ્ત્રીઓએ આસન, શયન, માટીના વાસણો, કાંસાના ભાજને કડાઈ, કડછી વગેરેનું ગ્રહણ કર્યું છે, માટે જ પરિગ્રહ અને આરંભવાલા છે એકેન્દ્રિય જીવે પણ કર્મવાલા હોવાથી પરિગ્રહી અને આરંભી છે. આ બેઈન્દ્રિય, તે ઇંદ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને માટે પણ સમજવું,
તિર્યંચ પંચેન્દ્રિય જીવોએ પણ કર્મોને ગ્રહણ કરેલા હોવાથી પર્વતે, શિખરે, શૈલી, શિખરવાલા, પહાડ, જલ સ્થળ, ગુફા, પાણીના ઝરણા,નિર્ઝરણા, જલના સ્થાને, કુવા, તલાવ, નદી, વાવ, નીક વગેરે અસંખ્યાત સ્થાને પરિ. ગ્રહીત કર્યા હોવાથી પરિગ્રહી છે અને આરંભી છે. મનુષ્ય, વાવંતતિષીઓ, વૈમાનિકોને માટે આમ જ સમજવું. આ પ્રમાણે પ્રતિસમયે જીવાત્મા કર્મો બાંધે છે.
સાર એટલો જ છે કે પચ્ચકખાણ, પ્રતિકમણ, આલેચના ગીંણા, અને પાપભીરુતા વિનાના જીવને કયા સમયે કેવા સંસ્કારે, સ્વપ્નાઓ, લેસ્યાઓ ઉદયમાં આવશે તે કહી શકાય તેમ નથી, અને તેમ થતાં જીવનમાં ક્રોધ-માન-માયા અને ભને પ્રવેશ થતા જીવાત્માની દશા કર્મોના બંધન કરવા જેવી થતાં વાર લાગતી નથી,