SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૫ મું ઉદ્દેશક-૭] [૫૧૯ ૧ એક દેશથી એક દેશને ન સ્પર્શવું. ૨ એક દેશથી ઘણા દેશને ન સ્પર્શવું. ૩ એક દેશથી સર્વને ન સ્પર્શવું. ૪ ઘણા દેશથી એકને ન સ્પર્શવું. ૫ ઘણા દેશથી ઘણા દેશને ન સ્પર્શવું. ૬ ઘણા દેશથી સર્વને ન સ્પર્શવું. ૭ સર્વથી એક દેશને ન સ્પર્શવું. ૮ સર્વથી ઘણા દેશને ન સ્પર્શવું. ૯ સર્વથી સર્વને સ્પર્શવું. આમાં પરમાણુ યુગલને સ્પર્શ કરતો પરમાણુ પુદ્ગલ સર્વથી સર્વને સ્પર્શે છે. (નવમે ભેદ) બે પ્રદેશવાળા કંધને સ્પશતે પરમાણુ પુદ્ગલ ૭માં ૮માં અને તેમાં વિકલ્પ વડે પશે. ' આ ત્રણ પ્રદેશવાળા સ્કંધની માફક ચાર પાંચ અને યાવત અનંતપ્રદેશવાળા સ્કંધની સાથે પરમાણું પુદ્ગલને સ્પર્શ થાય. હવે પરમાણુ યુગલને સ્પર્શતે બે પ્રદેશવાળ સ્કંધ ૩ જા અને ૯ માં વિકલ્પ વડે સ્પશે. બે પ્રદેશવાળા કંધને સ્પર્શતે બે પ્રદેશવાળે કંધ ૧ લા, ૩ જા, ૭ મા અને ૯ મા વિકલ્પ વડે સ્પશે. ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતે બે પ્રદેશવાળે સ્કંધ પહેલા ત્રણ (૧-૨-૩) અને છેલ્લા ત્રણ (૭–૮–૯) વિકલ્પ વડે સ્પશે. અને વચલા ત્રણે વિકલ્પો વડે પ્રતિષેધ કરે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy