________________
૫૦૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ કેટલાક લેકે કહે છે કે-જેમ આરાઓથી ભીડાએલી ચકની નાભી હોય, એવી રીતે ચારથી પાંચસે લેજન સુધી મનુષ્ય લેક મનુષ્યથી ખીચોખીચ ભરેલ છે, તે ઠીક નથી. એ પ્રમાણે ચારથી પાંચસો જન સુધી નિરયલેક નરયિકેથી ખીચોખીચ ભરેલે છે.
નૈકયિકે એકપણું પણ વિકુવી શકે છે. તે બહપણું પણ વિકુવી શકે છે. આ સંબંધી જીવાભિગમમાં વિસ્તારથી વર્ણન છે. " સવે પદાર્થોથી પૃથક કર્યા પછી મરે છે. ત્યારે જ મૃત્યુ સમયે તે ભાગ્યશાલિઓને સમાધિ ટકી રહે તે માટે “ભ ભવમાં મને જૈન ધર્મ મલે, બધા જીવેને હું ખમાવું છું, મન, વચન અને કાયાથી થયેલા પાપ, અપરાધે, વૈરે, કલેશને હું ખમાવું છું અને બધા પણ મને અમે તથા અમુક પરિફવ અવસ્થા થતાં ભવભવના પુદ્ગલેને સિરાવી દે છે.
૧૭૬. નરકગતિમાં રહેલા નારક જીની વિતુર્વણ માટે આ પ્રશ્નોત્તર છેઃ મનુષ્યગતિની જેમ ત્યાં કઈ પણ સુતાર, લુહાર, ચમાર, શસ્ત્ર વગેરે પુદ્ગલો હતા નથી. પણ પારસ્પરિક અત્યંત વૈર-ઝેર રૂપ પાપને લઈને નારક જીને ચરમસીમાને પાપેદય હોવાથી તે જીવ પોતાની મેળે વૈકિય લબ્ધિથી વિમુર્વણ કરે છે. અર્થાત્ સામે આવેલા નારક જેને જોઈને ગતભવમાં જેવા પ્રકારે વૈર–વિધ કર્યા હોય છે તેવી જ લેશ્યા તેમને થાય છે, અને તેમને મારવા માટે માનસિક કલ્પનાના માધ્યમથી તેવા તેવા. પ્રકારના પોતાના શરીરથી સંબંધિત, સંખેય પ્રમાણમાં શસ્ત્રોની વિદુર્વણ આ પ્રમાણે કરે છે –