________________
૪૮૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ છે અને મહા બનેલો માણસ ભક્તિમાં અતિરેક કર્યા વિના રહી શકે તેમ નથી, એક જ આચાર્ય તેમના સાધુ સાધ્વીઓ માટે રસોડા ખોલીને બીજા સંઘાડાના સાધુઓની માનસિક અવહેલનાને કર્મનિર્જરા સાથે સંબંધિત કરવી એ મોટામાં મેટી ઉત્સુત્ર પ્રરૂપણ છે. પણ મેહાધે માણસ સમ્યગજ્ઞાનથી હજારે કેશ દૂર હોય છે. તેથી તેની પરવા તે કરી શકે તેમ નથી. - લોભવશ બનેલે આત્મા મુનિરાજની ભક્તિમાં પોતાને
વ્યાદિકને લાભ ઈરછનારો હોય છે, તેથી લોભાબ્ધ બનેલ આત્મા તે તે મુનિરાજના સમ્યગુદર્શનાદિને પણ હાનિ પમાડે તેવી ભક્તિ કરવા માટે તૈયાર રહેશે.
માયાવશ બનેલે આત્મા મુનિરાજે તથા આચાર્ય ભગવંતોનું સાન્નિધ્ય અને સામીપ્ય એટલા માટે ઈ છે કે જેનાથી આચાર્ય ભગવંતની કૃપાથી “હું ટ્રસ્ટી બની જાઉં, થોડા પૈસા વાપરીને પણ મટે યશ મેળવી લઉં. સમાજની ઘણી સંસ્થાઓમાં મારું સ્થાન સ્થિર થઈ જાય.” જેથી મારા વ્યવહારને વધે ન આવે. આ પ્રમાણેના માયાન્વને સમ્યગુદર્શનાદિ ગુણોના વિકાસ સાથે કંઈ પણ લેણાદેણી હતી નથી અને સ્વર્ગાદિ સુખેને માટે કરાતી ભક્તિમાં વિવેક હેતે નથી. વિધિવિધાન સચવાય પણ આત્મા ગુણની પ્રાપ્તિમાં બેદરકાર હોવાથી સ્વર્ગ સિવાય બીજું કંઈ પણ મેળવી શકાતું નથી. આ પ્રમાણે ત્રણે ગુણોની વફાદારી વિનાનાં ભાવ-ભક્તને ગુણોના સ્વામિઓને પણ આંન્તર જીવનના વિકાસમાં સહાયભુત થઈ શકતો નથી પરિણામે આ ક્ષણે ગુણને મલિન કરતે અને કરાવતે ભક્ત પિતાના અંગત વાર્થ માં આવીને ત્યાગ કરવા ગ્યપદાર્થોને ત્યાગ કરતે નથી