________________
૪૪૨).
[ભગવતીસૂત્ર સારસંગ્રહ સન્નિકર્ષથી થતું જ્ઞાન પ્રમાણ નથી. તેથી વિદ્વત્પરિષદમાં સમ્યગૂજ્ઞાન જ પ્રમાણભૂત બને છે. કેમકે આ જ્ઞાનની હૈયાતીમાં જ આત્માને ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન પણ યથાર્થ થાય છે. અને તેમ થતા અભિમત (ઈચ્છિત) પદાર્થોને સ્વીકારવાની શકિત અને અનભિમત પદાર્થોને ત્યાગવાની શક્તિ પણ આત્માને થશે. - જ્યાં સુધી આત્માને સમ્યગ જ્ઞાન નથી ત્યાં સુધી હેય ત્યાગવા ગ્ય પદાર્થોને તથા ક્રિયાઓને કરતો રહે છે. અને સ્વીકારવા ગ્ય પદાર્થોથી અને ક્રિયાઓથી દૂર ભાગે છે.
જડ પદાર્થ જ્યારે પોતાને પણ પ્રકાશક નથી બની શકતે તો પર પ્રકાશક શી રીતે બનશે? તેમ થતાં ચક્ષુ સંગથી થતું જ્ઞાન પ્રમાણ છે કે? અપ્રમાણ? આને નિર્ણય કરવામાં અનવસ્થા દેષથી બચી શકાય તેમ નથી માટે જ સન્નિકર્ષ પ્રમાણ હોઈ શકે નહી.
બૌદ્ધોનું નિર્વિકલ્પ જ્ઞાન પણ આ પ્રમાણે ખંડિત થઈ જાય છે. કેમકે નામ, જાતિ અને ગુણ વિનાનું જ્ઞાન અવ્યવહાર હોવાથી કોઈ કાળે પણ વ્યવહારને યોગ્ય નથી, માટે નામ, જાતિથી પ્રસિદ્ધ થયેલું સવિકલ્પ યથાર્થ જ્ઞાન જ પ્રમાણ છે. ' ,
જ્ઞાનાતવાદિઓનું મન્તવ્ય છે કે આખાએ સંસારમાં જ્ઞાનને છોડીને પરપદાર્થની વિદ્યમાનતા નથી, જે છે તે જ્ઞાન જ છે. ખાદ્યપદાર્થો જે દેખાય છે તે જ્ઞાનના જ આકાર વિશેષ છે.