________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ સુનિઓના સંયમધર્મથી દેનાં વિમાન અને સમુદ્રની મર્યાદા સ્થિર રહે છે તે મુનિરાજેના સંઘર્ષમય જીવનથી સંસારને “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જાનમાલની હાની, રેગ શકની વૃદ્ધિ થાય છે. તથા રાજાઓમાં, રાજ્યકર્તાઓમાં વૈર-વિરોધ ભડકે છે. પરિણામે દેશને ભયંકર હાનિ થયા વિના રહેતી નથી. દેશની હાનિ સમાજમાં પણ હાનિ લાવે છે. અને સમાજની હાનિ અર્થાત્ સામાજિક જીવનમાં વૈરવિરોધ તથા કલેશથી જૈનધર્મને ભયંકર નુકશાન થયું છે, થાય છે. અને ભવિષ્યમાં પણ થશે. જેની ભરપાઈ, શતાબ્દીએથી પણ થઈ શકે તેમ નથી. - . "चिरं जीयात् चिर जीयात् देशोऽय धर्मरक्षणात्।"
આ શિલાલેખ જ સાક્ષી આપે છે કે ધર્મની રક્ષાથી આ ભારત દેશ લાંબા કાળ સુધી આબાદ અને આઝાદ રહેશે.
ધર્મ કેને કહે? અને ધાર્મિક કેણ? ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા
આ જવાબમાં “ધર્મ રાતિ ધાર્મિ:' અર્થાત્ અહિંસા સંયમ અને તપોધર્મનું આચરણ કરે તે ધાર્મિક હેાય છે. આવા ધર્મમાં આત્માના આનન્દને સાગર ઉભરાતે હેય છે. ત્યાં દુખ કે ચિંતાનું નામ પણ હેતું નથી ભય કે વિવાદ ધાર્મિકને સ્પશી પણ શકતાં નથી. પ્રલોભનેથી ધાર્મિક હજારે કેશ દૂર રહે છે વિષમ પ્રસંગોમાં પણ ધામિકને આવેશ આવતો નથી. આ ધર્મ આત્માના ગુણ ઉપર રચાયેલું હોય છે. માટે ધાર્મિક સદાચાર–સદુવિચાર અને સત્ય ભાષણને જ મહત્વ આપે છે. જ્યારે સંપ્રદાય