________________
શતક-૫મું ઉદ્દેશક-૩]
[૪૦૯ ચારે ગતિના કારણ
નરક ગતિ માટે યોગ્યતા મેળવનારે જીવ. મદ, મત્સર, લોભી, અતિ વિષયી જીવતણે હણનાર.
સાંભલ વિશરામી. મહારંભી મિથ્યાત્વી રૌદ્રી ચારીને કરનાર સાં. ઘાતક જીન અણગાર, સાં. વ્રતને ભજનહાર. સાં. મદિરા માંસ આહાર. સાં ભજન નિશિ અંધાર સાં, ગુણ નિંદાને ઢાલ. સાં. લેશ્યાધુર અધિકાર. સાં - નારકીમાં અવતાર સાં. એ લક્ષણ નિરધાર સાંઇ અવગુણને નહી પાર સાં.” (વીરવિજયજી કૃત આયુષ્ય કર્મની સાતમી પૂજા) તિર્યંચગતિને માટે ગ્યતા મેળવનાર જીવ.
અજ્ઞાની, શિયલરહિત, પરવંચક, મિથ્યપદેશક કૂટતેલ અને ફૂટમાન રાખનાર,કુકર્મની ભાષા બોલનાર, ઉત્તમ વસ્તુમાં હલકી વસ્તુનું સેળભેળ કરીને વેચનાર, માયા કપટ કરનાર, બેટી સાક્ષી દેનાર, ચોરી કરનાર, આર્તધ્યાન કરનાર અવિવેકી, બીજાને બેટા કલંક દેનાર, નીલ અને કાપત લેશ્યાને માલિક. (વીરવિજયજી કૃત પૂજાની પાંચમી ઢાલ)
મનુષ્યગતિને માટે ગ્યતા મેળવનાર જીવ.
વિવેકપૂર્વક જિનરાજની પુષ્પ પુજા કરનાર, વ્રતધારી, પંડિતેનો સંસર્ગ કરનાર, સલ્લાને ભણનાર, ન્યાયસંપન્ન વૈભવવાળે, ઉપગપૂર્વક રહેનાર, મુનિરાજેને દાન આપનાર, ભદ્રિક પરિણામી, આરંભને ત્યાગી, નિંદાને ત્યાગી,