________________
શતક-૫ મું ઉદ્દેશક-૧]
[ ૩૯૧ જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં વધારેમાં વધારે મોટો અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વધારેમાં વધારે અઢાર મુહૂર્તને જ દિવસ હોય છે, અને
જ્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તને દિવસ હોય છે ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ–પશ્ચિમે નાનામાં ન્હાની બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
હવે જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે મેટામાં મેટો અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં પશ્ચિમે પણ અઢાર મુહૂર્તને દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે મોટામાં મોટો અઢાર મુહૂર્તને દિવસ હોય છે. ત્યારે ઉત્તરાર્ધમાં ન્હાનામાં ન્હાની બાર મુહૂર્તની રાત્રિ હોય છે
આ ઉપરથી દિવસ અને રાત્રિના સમયની વધઘટને હિસાબ પણ ગણી લે. દાખલા તરીકે સત્તર મુહૂર્તને દિવસ હોય ત્યારે તેર મુહૂર્તાની રાત્રિ, સત્તર મુહૂર્ત કરતાં કંઈક એ લાંબો દિવસ હોય ત્યારે તેર મુહૂર્ત કરતાં કંઈક વધારે લાંબી રાત સમજવી...
જબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ન્હાનામાં ન્હાને બાર મુહૂર્તને દિવસ હોય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય, અને જ્યારે ઉત્તરાર્ધમાં તેમ હોય, ત્યારે જબૂદ્વીપમાં મંદર પવતની પૂર્વે પશ્ચિમે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રિ હેય.
આમ જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વેનાનામાં ન્હાને બાર–મુહૂત્તને દિવસ હોય, ત્યારે પશ્ચિમે પણ તેમજ હોય છે. અને પશ્ચિમે તેમ હોય ત્યારે મંદર પર્વતની ઉત્તરદક્ષિણે મોટામાં મેટી અઢાર મુહૂર્તની રાત્રિ હેય.
આવી રીતે ઋતુઓ સંબંધી પણ સમજવાનું છે. દાખલા તરીકે–જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં વર્ષની-મસમને પ્રથમ