SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ગંધ –મરેલી ગાયની જેવી દુર્ગધવાળી હોય છે. સ્પશ:–અત્યન્ત ઠંડી અને લુ હોય છે. “નલલેશ્યા” વર્ણ –ભંગ, ચાસ, પોપટ તથા તેના પીંછા, કબૂતર તથા મેરની ગરદન જે વર્ણ હોય છે. રસ:- પીપર, આદુ, મરચા આદિના સ્વાદ જે હોય છે. ગંધ - મરેલા જીવના કલેવર જેવી ગંધ હોય છે. સ્પર્શ –ઘણે ઠંડ હોય છે. કાપિત શ્યા” વર્ણ – અલસી તથા વૃત્તાંકના ફળ જે હોય છે. રસ – કાચુ બીજોરું, કઠ અને બોરના જેવો રસ હેાય છે. ગંધ - દુર્ગધ મારતો હોય છે. સ્પર્શ :- અધિક ઠંડે અને લુ હોય છે. “તેજે લેગ્યા” વણ-માણિકય, ઉગતા સૂર્ય, સધ્યા તથા પરવાલાના અંકુરા જે હેય છે. રસ – પાકી કેરીના રસ જે હોય છે. ગંધ – સુગધી. સ્પર્શ - ગરમ અને સ્નિગ્ધ હોય છે. '
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy