________________
શતક-૪ થું-ઉદ્દેશક-૧ થી ૮ ]
[૩૬૩ _૭૨ હજાર શહેર, ૩૨ બજાર મુકુટબંધી રાજ, ૧૪ દેવાધિષ્ઠિત રત્ન, ૯ મહાનિધિ, ૬૪ હજાર અન્તપુર સ્ત્રી, ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કડ ગામના અધિપતિ હોય છે.
૧૦ લાખ ચકવર્તી બરાબર ૧ નાગકુમારદેવ, ૧ કરોડ દેવ બરાબર ૧ ઈન્દ્ર હોય છે.
(૨) સામાનિક –એટલે ઈન્દ્ર સ્વરૂપે નહી પણ ઈન્દ્રની જેમ અધિકાર તથા ઋદ્ધિવાલા દે.
(૩) ત્રાયશ્ચિંશ –જે ઈન્દ્ર મહારાજાના પ્રધાનરૂપે કે પરહિત રૂપે હોય છે તે દે.
(૪) પાર્ષદ –ઈન્દ્ર મહારાજાના મિત્રરૂપે દેવે. (૫) લોકપાલ – દેવકની રક્ષા કરનારા દે. (૬) આત્મરક્ષક –ઇન્દ્ર મહારાજાના શરીરની રક્ષા,
કરનારા દે. (૭) અનિક ઈન્દ્રની સેના રૂપે દે. (૮) પ્રકીર્ણક – ઈન્દ્રની પ્રજા રૂપે દેવે. (૯) આભિગિક –ઈન્દ્ર મહારાજના દાસ રૂપે દે.
(૧૦) કિબિષિક –દેવવિમાનમાં અત્યજ (ભંગી) કામ કરે છે તેવા દે.
ઉપર પ્રમાણેના દશ ભેદમાંથી કેવળ વ્યંતર અને તિષ્ક દેવનિકાયમાં ત્રાયશ્ચિંશક અને લોકપાળ દેવતાઓ હેતા નથી. આ પ્રમાણે દેવેનું વર્ણન અત્યન્ત વિસ્તાર