SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ પૂછેલા પ્રશ્નના ઉત્તર આપતાં ભગવાને ફરમાવ્યું કે દક્ષિણાધિ પતિ અસુર–રાજ ચમરેન્દ્રને ત્રણ પ્રકારની સભાઓ હેાય છે. ઈન્દ્રલાની ત્રણ સભા ૧. શમિતા. ૨. ચંડા. જાતા. ૧. શમિતા-એટલે પેાતાના ઉત્તમપણાને લઈને સ્થિર સ્વભાવ વાલી હાવાથી સમતાવાલી છે. અથવા પેાતાના ઉપરીએ કહેલ વચનને માન્ય કરવાવાલી હાવાથી સૌને શાન્ત કરી દેનારી હાય છે, અથવા જે સભામાં ઉદ્ધતાઈ નથી તેવી આ આભ્યન્તર સભા છે. જે અત્યન્ત ગૌરવવંતી છે. અર્થાત્ આ સભાનુ ઈન્દ્રોને તથા ખીજા માટા દેવાને પણ માન હૈાય છે. ગમે તેવા મેાટા સમાજ પણ સભાના બંધારણને ધ્યાનમાં રાખીને જ પાતાના આધિપત્યનું ગૌરવ સાચવી શકે છે. 3. ૨. ચ’ડા–તેવા પ્રકારની મેાટાઈ (ગૌરવ) નહી' હાવાથી સાધારણ કાર્ય વગેરેમાં ખાલી નાખનારી હેાય છે. એટલે જ આનુ મહત્ત્વ પહેલી સભા કરતા ઓછુ છે, છતાં પણ ઈન્દ્રને માન્ય છે. ૩. જાતા—માટાઈના સ્વભાવ નહી હેાવાથી સવ સાધારણ સભા કહેવાય છે. આ ત્રણેમાં પહેલી આભ્યન્તરા, મીજી મધ્યમા અને ત્રીજી માહ્યસભા કહેવાય છે. પહેલી સભાનુ* પ્રયેાજન આ પ્રમાણે છે, ઉપરીને કંઈ પણ પ્રયેાજન હેાય અને તે આદરપૂર્વક આ સભાને એલાવે ત્યારે જ આ સભાના સભ્યા આવે છે. અને તેએને ઈન્દ્ર
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy