________________
શતક-૩ જુ. ઉદ્દેશક–૪]
૩. મન તથા કાયાથી. ૪. વચન તથા કાયાથી.
૫. કેવળ મનથી.
૬. કેવળ વચનથી.
૭. કેવળ કાયાથી. કાંઈપણ પાપ કરીશ નહી.
[ ૩૧૯
આ પ્રમાણે સાધક માત્ર પેાતાની આત્માની શક્તિ જાણી લે અને માનસિક પરિસ્થિતિના નિર્ણય કરીને ઉપરના સાત ભાગમાંથી પેાતે કયા પ્રકારે પાપાના દ્વાર બંધ કરી શકે છે તેના પાકે પાયે નિશ્ચય કરીને, આવી પ્રતિજ્ઞા સ્વીકારે છે તે થ્યા પ્રમાણે ઃ
ક
મારા નિયમ સુધી હું કોઈપણ પ્રકારના પાપની, દ્વેષની રાગની, માહની અને ભાગવેલા ભોગોની ભાવના કરીશ નહી. અને પાંચે ઈન્દ્રિયાનું મૌન રાખીશ અર્થાત્ સ્પશેન્દ્રિય દ્વારા કોઈના પણ સ્પર્શ કરીશ નહી. જીભ ઇન્દ્રિય દ્વારા ખાવાનું પીવાનુ અને ખેલવાનુ બ ંધ કરીશ. નાકે ઈન્દ્રિયથી કોઈપણ સુગન્ધ કે દુન્ય પ્રત્યે સમભાવ રાખીશ. આંખ ઈન્દ્રિયને મધ રાખીશ અને કાન દ્વારા કયાંચે પણ થતી વાતને સાંભળીશ નહી. સાંભળવાની ઇચ્છા કરીશ નહી, આ પ્રમાણે પાંચે ઇન્દ્રિયને મધ રાખીશ અને આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયેાને મૌનમાં રાખીને તે સાધક પોતાના આત્મામાં એવુ નિશ્ચય ખળ કેળવે છે કે હુ કોઈના નથી. માસ નિયમ સુધી સસારની કોઈપણ જડ કે ચેતન વસ્તુ મારી નથી હું કોઈના માપ નથી. શેઠ નથી, પતિ નથી, પત્ની નથી. સમ્યગદશ ન ાનચારિત્ર