________________
૧૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ એ સ્ત્રી નથી, પુરુષ, હાથી, ઘોડે વગેરે નથી. પણ બલાહક છે, મેઘ છે. સ્ત્રી, પુરુષ, હાથી, ઘોડો–-એ તો એના રુપો છે. આવી જ રીતે આ બલાહક યાનનું રૂપ પરિણમાવીને પણ અનેક ચીજને સુધી ગતિ કરે છે.
આ મેઘ–બલાહક એ આકાશમાં દેખાય છે, તે છે. આકાશમાં તેનાં અનેક રૂપે દેખાય છે. મેઘ એ તે અજીવ છે. સ્વભાવથી એનું પરિણમન થાય છે. મેઘ પિતાની શક્તિથી–દ્ધિથી કાંઈ ગતિ કરતું નથી. વાયુ અથવા કઈ દેવની પ્રેરણાથી જ તે ગમન કરે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે–પરદ્ધિથી ગમન કરે છે.
હવે વેશ્યાના સંબંધમાં કહ્યું છે કે-જે જીવ નરયિકમાં તિષિકેમાં વૈમાનિકમાં, ઉત્પન્ન થવાને ગ્ય છે. તે કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય? એના જવાબમાં કહ્યું છે કે જીવ જેવી લેશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, અનિવાર્ય છે. આવા પ્રકારે સંયમ અને તપધર્મની આરાધના કરનાર અણગારને અવધિજ્ઞાનની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
' આમ તો પહેલા અને ચેથા ગુણઠાણે રહેનારા દેવ અને નારકને પણ અવધિજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) હોય છે પણ તે જ્ઞાનને ઉપગ કેવળ પોતાના પુણ્ય અને પાપના ફળને ભેગવવા માટે જ કરવામાં આવે છે.
માત્ર સમ્યકત્વના માલિક દેને જ અવધિજ્ઞાનને ઉપગ તીર્થકર દેવના પંચકલ્યાણકની આરાધના માટે પણ કામમાં આવે છે.