________________
(૨૫)
પૂ. ગુરૂદેવ ધર્મોના ચૂસ્ત હિમાયતી હતાં. ક્રિડાકાંડના પૂણ રાગી હતાં તેમ છતાં કર્મીની નિર્જરા માટે કરાતાં ક્રિયાકાંડા આદિ અનુષ્ઠાનામાં માયામૃષાવાદ, દંભ, ખાટા. આડંખર, અહ પાષણ, સ્વાર્થીપાષણ આદિના દૂષણે પ્રવેશ કરવા ન પામે તે માટે તેઓશ્રી તેટલા જ જાગૃત હતાં.
આગમીય સૂકતાની આવૃત્તિ જે તેમનું ખરૂં ધન હતું. સદાજાગૃત મનના સ્વામી પૂ. ગુરૂદેને મારા ભાવવન્દન કરી.. વિરામ લઉં છું.
शिवमस्तु सर्व जगतः
લેખક : અમૃતલાલ તારાચંદ દેશી હાલ ભાંડુપ-૪૦૦૦૭૮ ( વ્યાકરણતી)