________________
શતક-૩ જુજ ઉદ્દેશક-૨ ]
[૨૩૭
મારું શરણ છે.” એમ કહી ભગવાનના પગમાં પડયા. શકે વિચાયુ. કે—ચમર કોઈ અરિહંત, અરિહંતના ચૈત્ય કે અણુગારોના આશ્રય લીધા વિના ઊ ંચે આવી શકે નહિં તેણે અવિધજ્ઞાનના ઉપયેાગથી જોયું તે માલૂમ પડયુ કે આહા! આણે તેા ભગવાન મહાવીરને આશ્રય લીધા છે. આથી અરિહંતની અશાતનાના તેણે ભય લાગ્યું. તે એકદમ . વજ્રની પાછળ દોડચા અને વાને પકડી પાડયું. જે વખતે શક્રે વ લીધું, તે વખતે એવા વેગથી તેણે મૂઠીવાળી કે જે મૂડીના વાયુથી ભગવાનના કેશાગ્ર ડાલવા લાગ્યાં શકે વાને. લઈને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દીધી, તેણે ભગવાનની ક્ષમ ચાચી અને ચમરે ભગવાનને આશ્રય લઈ ઉપદ્રવ માન્યા. હતા, તેથી વા મૂકવું પડયું, એ વગેરે હકીકત નિવેદન કરી . શક ત્યાંથી ઉત્તર-પૂર્વના દિગ્માગમાં ગયા અને ત્રણવાર ડાબે પગ પછાડી ‘ચમરને કહ્યું ‘ચમર શ્રમણ ભગવાન
2
દેવા વિષયવાસનાથી દૂર, અથવા થાડામાં જ સ તાષ માનનારા અને તૃપ્ત થવા વાલા હેાવાથી તેમના આત્મપરિણામે કિલ અને ગદ્યા નથી હાતા, માટે શક્તિપૂર્ણ હાવા છતાં તેમને અભિમાન—માહ–માયા સતાવી શકતા નથી. માટે જ તેના . ઉપયાગમાં પણ તેમને રસ નથી હાતે.
વૈમાનિક દેવાની અનાદિ કાળથી એવી મર્યાદા છે કે પહેલ અને બીજા દેવલાક સુધીજ દેવીઓની ઉત્પત્તિ હોય છે. ત્યારે આગળના દેવલાકામાં દેવીઓની ઉત્પત્તિ જ નથી. આ કારણે.. જ તેમનાં જીવન પવિત્ર, હૃદયના પરમાણુ એ શાંત. ખાંખમાં નિવિકારિતા તેમજ દિલ અને દિમાગ પણ ઠંડા હાય છે.