________________
૨૨૪]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
વાર ધાય પછી ખાવા–પારણું કરવું.
આ દીક્ષાને પ્રાણામા દીક્ષા એટલા માટે કહેવામાં આવી છે કે તે જેને જ્યાં જૂવે, તેને અર્થાત્ ઈન્દ્ર, કેન્દ્ર, રુદ્ર, શિવ, કુબેર, પાવતી ચંડિકા, રાજા, સાથે વાહ, કાગડા, કૂતરા, ચાંડાલ, આદિ સૌને પ્રણામ કરે છે. ઊચાને જોઇ ઊંચી રીતે પ્રણામ કરે છે, નીચાને જોઈ નીચી રીતે પ્રણામ કરે છે. એટલા માટે આ પ્રત્રજ્યાને પ્રાણામા કહી છે.
મૌય પુત્ર તામીએ દ્વાર તપસ્યા કરી, શરીરને સૂકવી દીધું તે પછી તેણે પેાતાના પૂના અને દીક્ષા પછીના બધા એખિતાઓની સમ્મતિપૂર્વક પેાતાની પાસેનાં ચાંખડી. કુડી વગેરે ઉપકરણા દૂર કરી. તામ્રલિપ્તી નગરીમાં ઇશાન ખૂણામાં આહાર પાણીના ત્યાગ કરી પાદે પગમન નામનુ અણુશણ કર્યું.
આવખતે અલિચચા રાજધાની ઈન્દ્ર અને પુરાહિતથી રહિત હતી. ત્યાંના રહેનારા ઘણા અસુરકુમાર દેવા અને દેવીઓએ માલતપસ્વી તામીને અવધિજ્ઞાનથી જોયા. આ અધાઓએ તામલીને અલિચ ચાના ઈન્દ્ર તરીકે આવવાના
હું ગૌતમ સ્વામી આદિ મહિષ એને નાટવિવિધ (નાટક) દેખાડવાની ઈચ્છવાલેા છુ' આમ કહીને ઈન્દ્રે પેાતાના જમણા હાથમાંથી ૧૦૮ દેવકુમારેાને તથા ડાબા હાથમાંથી ૧૦૮ દેવકન્યા એને પ્રકટ કરીને વાંજિત્રોના નાદ સાથે ત્રીસ જાતનુ વિવિધ પ્રકારે નાટક કર્યુ.. નાટયની સમાપ્તિ થયે છતે ભગવાનને વાંઢી નમીને પોતાના સ્થાને ગયા, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે ઈન્દ્ર મહારાજની આટલી બધી ઋદ્ધિ
કાં ગઈ ? ભગવાને કહ્યું કે તેની ઋદ્ધિ તેના જ શરીરમાં પ્રવેશ કરી ગઈ છે. બાકીના ઉલ્લેખ સ્પષ્ટ છે.