________________
શતક-૧લુ ઉદ્દેશક-૫ ]
[ ૧૮૩
પ્રદેશનું છેદન-ભેદન જૈન શાસનને માન્ય નથી. ધર્મ-અધમ અને આકાશના પ્રદેશના સંકોચ અને વિસ્તાર નથી. જ્યારે જીવના પ્રદેશ સંકોચ અને વિસ્તારવાળા ડાય છે. માટેજ અસંખ્યાત પ્રદેશી જીવ કીડીના શરીરમાં અને હાથીના શરીરમાં અખાધ રહી શકે છે હાથીના શરીરને ડીને જીવ જ્યારે કીડીના શરીરમાં આવે છે ત્યારે પેાતાના પ્રદેશેાને સ કાચી લે છે. અને કીડીના શરીરને છોડીને જ્યારે આ જીવ હાથીના શરીરથી લઈને ઉત્તર વૈક્રિયધારી દેવના શરીરમાં પ્રવેશે છે, ત્યારે પેાતાના પ્રદેશેાના વિસ્તાર કરે છે. લેાકાકાશ અને અલેાકાકાશ બન્નેના પ્રદેશા અનન્ત છે. એકલા લેાકાકાશના પ્રદેશ અસખ્યાત છે. બધાએ દ્રવ્યા લેાકાકાશમાં રહેલા છે. રહેવાનુ સાદિ અને અનાદિ એમ બે પ્રકારે છે. જીવ અને પુદ્ગલ સક્રિય હાવાથી તેમને ક્ષેત્રાન્તર અને આકારાન્તર થયા કરે છે. માટે તેઓ જે ક્ષેત્ર અને જે આકારને પામશે તે અપેક્ષાએ સાદિ છે. જયારે સામાન્ય પ્રકારે ધર્માસ્તિકાય અધ ર્માસ્તિકાય અનાદિકાળથી અન’તકાળ સુધી લેાકાકાશને અવગાહી રહ્યા છે.
જ્યારે પુદ્ગુગલ દ્રવ્ય આકાશના એક પ્રદેશથી લઈને આકાશના ચાવત અસંખ્યાત પ્રદેશામાં રહે છે. આકાશના
એક પ્રદેશમાં જેમ એક પરમાણું રહે છે તેમ ધૈણુક શ્રેણુક ચાવત સંખ્યાંત અસંખ્યાત અને અનંત પુદ્ગલાનું અવગાહન જૈન શાસનને માન્ય છે, માત્ર સંખ્યાત પ્રદેશી સ્કંધ સંખ્યાત પ્રદેશમાં રહેશે, પણ અસખ્યાત પ્રદેશમાં ન રહે. જ્યારે અસંખ્યાત અને અનંત અવયી પુદ્ગલ રસ્ક ધ એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશમાં રહેશે.