________________
(૧૩)
મેડે મેડે પણ થઇ ગયેલા ચેાગેન્દ્વહન માટે મને અપૂર્વ આનન્દ હતા. દ્રવ્ય અને ભાવથી મારા જેવા પ્રમાદીને ચેાગેાદ્વહન કરાવનાર અને આચાર્ય ભગવંતાના ઉપકાર મારા પર અમિટ છે.
કાળગ્રહણ લેવામાં મારા પ્રાણસમા લઘુમ ધુ, ન્યાયપાઠી મુનિરાજશ્રી અરૂણવિજયજી મ. અને મહાતપસ્વી શ્રી શાન્તિચન્દ્રવિજયજીના મળેલે સહકાર જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ ભૂલાય તેમ નથી. ભગવતી સૂત્ર ઉપર કંઈક લખવુ અને ગુરુદેવના કાનુ ચિરસ્મરણ રહે એવી ભાવના થતાં મારા મનમાં નીચે મુજબવા સંકલ્પા ઠેઠ સુધી રહ્યાં હતા આજે પણ વિદ્યમાન છે.
(૧) અનધિકારી ચેષ્ટા થવા ન પામે તે માટે હું પૂરેપૂરા જાગૃત હતેા માટે જ એક વિષયને સ્પષ્ટ કરતાં બીજા આગમાને પણ મારે જોવા પડતાં હતાં. માત્ર તે ઉદ્ધરણ ઘણા સ્થાને આપી શકયા નથી તેના મને રંજ છે.
(૨) અથ ગંભીર આ સૂત્ર ઉપર કર્યાંઈક લખવાના પ્રયાસ કેવળ મારા મતિજ્ઞાનની તાજગી, શ્રુતજ્ઞાનની સ્ફુરણાપૂર્વક સારા સ્વાધ્યાયને હું યત્કિંચિત અ ંગે માલિક અનુ તેમજ મારા બાહ્ય અને આભ્યંતર દોષાનું શમન થાય, ઇન્દ્રિયાનુ દમન થાય, · મિથ્યાત્વનુ જોર ઘટે. કામ ક્રોધ આદિ દ્વષા શાન્ત થાય, તેમજ લેાભ, પરિગ્રહ અને મૂર્છામાંથી મુક્ત થવા ભાગ્યશાળી મનુ; આ પ્રમાણે મારા જ દોષા ખ્યાલમાં રાખીને તે તે ભાવાને મે આ વિવેચનમાં ઉપસાવ્યા છે.
*
(૩) કાઇપણ વિષય, ચર્ચામાં ઉતરવા ન પામે તેવી પૂરેપૂરી તકેદારી હાવા છતાં પણ કયાંક હકીકત દોષ