________________
૧૬૦ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ પ્રતીરપ્રભવ નામનું ઝરણું છે. તેની લંબાઈ–પહેળાઈ પાંચસે ધનુષ્ય જેટલી છે. તેને આગલે ભાગ અનેક વનખંડેથી સુશોભિત છે. તે ઝરણાંમાં અનેક ઉષ્ણ નિવાળા છે અને પગલે પાણ પણે ઉત્પન્ન થાય છે નાશ પામે છે. ઐવે છે ને ઉપચય પામે છે. તે ઝરણાં માંથી હંમેશા ઊંનું પાણી ઝર્યા કરે છે.
આ કુંડ અત્યારે પણ મૌજુદ છે. એજ સંભવિત લાગે છે કે એવા કેઈ ઝરણામાંથી નિરંતર પાણી ત્યાં આવ્યા કરે છે. આવા અનેક ઝરણાં જેવામાં આવે છે કે જે નિરંતર– એટલી બધી વિકસિત્ હતી કે દેવી દેવતાઓ ઉપદ્રવ કરવા માટે તથા જૈનત્વ અને જૈન તત્વથી ચલાયમાન કરવા માટે સમર્થ નહી હતા.
કેમ કે શાના અર્થો તેઓ સાંભળતા હતા માટે જે કંઈ થાય છે તે પોતાનાં કરેલા કર્મોને અનુસાર જ થાય છે. આવી પૂર્ણ શ્રદ્ધા તેઓ ધરાવતા હતા. માટે તેઓ નિઃશંક હતા. અનિઓનાં પરમ ભક્ત હતા. જૈન શાસનને રાગ હાડેહાડ વ્યાપી જવાના કારણે ખાવામાં, પીવામાં, બોલવામાં ચાલવામાં અને રહેણી કરણીમાં સંપૂર્ણપણે જૈનશાસનની મર્યાદા વાલ હતા. આત્મકલ્યાણ માટે વ્રતધારી થયેલા હતા. ઈર્ષો અદેખાઈ, વૈર, વિરોધ વિનાના હોવાથી સર્વત્ર પ્રીતિકર હતા. વિશ્વાસને પાત્ર હતા.
આવા પ્રકારના તંગિઆ નગરીના શ્રાવક, તથા શ્રાવિકાઓ મહાવીર સ્વામીના શાસન માટે અનહદ રાગવાન હોવાથી જ ગુણ ગ્રાહી હતા. પૂજક હતા. મુનિવેષ અને મુનિ ધર્મ પ્રત્યે આદસ્વાળા હતા. માટે જ પાર્શ્વનાથ ભગવાનના