SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧ લું ઉદ્દેશક-૯ ] [૧૦ જીવ અને આયુષ્ય - કઈ મતાન્તરવાળા એમ માને છે કે–એક જીવ એક સમયે બે આયુષ્ય કરે છે. આ ભવનું આયુષ્ય કરે છે અને પરભવનું આયુષ્ય કરે છે. ભગવાન મહાવીર ના પાડે છે. ગૌતમસ્વામીના પ્રશ્નના. ઉત્તરમાં તેઓ કહે છે કે–હે ગૌતમ! એક જીવ એક સમયે અોછા-એટલે આહાર પાણીના વિષયની અભિલાષા ઓછી રાખવી, જેથી સ્વાધ્યાય અને આભ્યન્તર તપની પ્રાપ્તિ સુલભ બનશે. તેમજ અનાદિકાળની આહાર સંજ્ઞા મર્યાદામાં આવશે. અન્યથા આને સદ્દભાવમાં મૈથુન સંજ્ઞા માટે દ્વાર. ઉઘાડા જ રહેવાના, અને એની હાજરીમાં પરિગ્રહ સંજ્ઞા જીવતી ડાકણની માફક તૈયાર છે. પછી તે ભય સંજ્ઞાથી. તમારું આખું જીવન આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં પૂર્ણ થશે અમૂ–એટલે કે ધર્મધ્યાન માટે સંગ્રહેલાં અને બીજએને ધર્મધ્યાનમાં જોડવા માટે રાખેલા ધર્મોપકરણમાં આત્મિક જીવનને બરબાદ કરાવનારી મૂછ રાખવી નહીં. અદ્ધિ-એટલે કે આહાર પાણ કરતી વખતે રસ ગારવામાં મસ્ત બનીને લંપટતા રાખવી નહીં. બરિદ્રતા-દીક્ષા લીધા પછી આપણા સ્વજને પ્રત્યે કઈ પણ જાતને રાગ-સંબંધ રાખે નહીં. ઉપર પ્રમાણેની પાંચે વસ્તુઓ સંયમને માટે તથા સંયમીને માટે પ્રશસ્ત છે. આનાથી જ કોધ-માન-માયાલભ ઓછાં થતાં જશે અને આપણે સંયમ શુકના તારાની જેમ પ્રતિસમયે દેદીપ્યમાન થશે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy