________________
૯૮ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આપણે જોયુ છે અને એ સ્વભાવિક છે કે ગુરુત્વ એ અપ્રશસ્ત છે, અને લધુત્વ એ પ્રશસ્ત છે, સસારમાં અનંત પદ્માં છે. તેમાં ઘણા ગુરુ છે અને ઘણા લઘુ છે, અલ્કે કેટલાક પદાર્થી ગુરુલ અને અગુરુલધુ પણ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે-
પત્થર એ ગુરુ છે, કારણ કે તેના નીચે જવાના સ્વભાવ છે, ધૂમાડા એ લધુ છે, કારણ કે તેના ઊંચે જવાના સ્વભાવ છે. વાયુ એ ગુરૂ-લધુ પદાર્થ છે, કારણ કે તેના તીરછા જવાના સ્વભાવ છે અને આકાશ એ અનુરૂલધુ દ્રવ્ય છે કારણ કે તેના તેવા સ્વભાવ છે.
આપ્રકરણ માં લગભગ આ સબંધી પ્રશ્નોત્તર છે. ઉપરાંત નિગ્રથાને માટે શું પ્રશસ્ત છે, એ અને તેની સાથે ખીજો મતવાળા તથા છેવટે પાર્શ્વનાથના વંશમાં થયેલ કાલાસ્યવેષ્ટિ-પુત્રને, સ્થવિર અનગારા સાથેના સંવાદ આપવામાં આવ્યા છે. જેના સાર આ પ્રમાણે છેઃ—
કોઈ પણ જીવ પ્રાણતિપાત, મૃષાવાદ,ના અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન માયા, લેાભ, પ્રેમ, દ્વેષ, કલહ કલંક આપવું, ચાડી ખાવી, અરતિતિ, બીજાની નિંદા, કપટ પૂર્વક જૂહુ ખેલવું અને અવિવેક મિથ્યાદશ નશલ્ય એના વડે ભારેપણુ પામે છે, અને તેથી ઉલટુ પ્રાણાતિપાતાદિના અટકાવ કરવાથી યાવત્ વિવેકથી હલકાપણું પામે છે અને આજ કારણેાથી એટલે પ્રાણાતિપાતાદિથી જીવ સંસારને વધારે છે. લાંબા કરે છે. અને સ'સારમાં ભસ્યા કરે છે અને આ કારણેાથી નિવૃત થવાથી જીવ સંસારને ઘટાડે છે, ટૂંકા કરે છે