________________
સંપાદકીય નિવેદન
Y
RRRRRRRRRRRRR ન
મારા હસ્તે સ ંપાદિત અને પરિવદ્ધિ ત થઈ ભગવતી સૂત્ર સાર સંગ્રહ ’ નામના તાત્ત્વિક ગ્રન્થ આજે પ્રકાશિત થઈ રહ્યો છે, જે મારા માટે પરમ સૌભાગ્યની વાત છે. પરમેષ કારી, વિદ્યાવ્યાસ’ગી, શત્રુવત્સલ, અહિંસા અને સંયમના મહાન પ્રચારક, સિન્ધ, યુ. પી., સી. પી., ખગાળ, ખીહાર આદિ દેશેામાં હજાર) કુટુ બને માંસાહાર તથા શરાખ પિના ત્યાગ કરાવનાર, નિડર વકતા અને લેખક મારા પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી ૧૦૦૮ શ્રી શાસન દીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજ યજી મ. સા. ના હાથે ભગવતી સૂત્ર જેવા અથ ગંભીર સૂત્ર ઉપર સક્ષેપથી પણ સારભૂત વિવેચન આજથી લગભગ ૩૫ -૩૬ વર્ષ પહેલા લખાયેલુ હતુ.
6
પૂજ્ય ગુરુદેવના સ્વર્ગ વાસ પછી પણ લગભગ ૧૬-૧૭ વર્ષ સુધી એ નાટયુકા મારી પાસે પડી રહી હતી. પર ંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અનુકૂલના ન હેાવાથી તે લખાયેલું અમૂલ્ય સાહિત્ય સંસ્કાર પામ્યા વિનાનુ` તેમને તેમ પડી રહ્યું હતું.
છતાં પણ આ અ ગંભીર વિવેચનને પરિમાજન અને સંસ્કારિત કરી તથા પ્રશ્નોત્તરેશને અત્યન્ત વિશદ્ રૂપે આલે ખીને એક સુ ંદરમાં સુંદર વાંચન જૈન સમાજને ભેટ આપવાના મારા વિચાર હતા જ. પૂના સંઘના ઉપાશ્રય, ત્યાંના