SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧ લું ઉદ્દેશક-૭] [૭૭ ગર્ભ વિચાર આ પછીનો ગર્ભ વિચાર અગત્યનો હોઈ પૂરેપૂરે આપવામાં આવે છે. ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ ઈન્દ્રિયવાળે ઉત્પન્ન થાય છે, ને ઇન્દ્રિયવિનાને ઉત્પન્ન થાય છે. આ અપેક્ષાકૃત વચન છે. ગર્ભમાં ઉત્પન્ન થતા જીવનને સ્પર્શ રસનાદિ દ્રવ્યેન્દ્રિયો નથી. એટલે ઈન્દ્રિય વિનાનો, અને ભાવેન્દ્રિય ચૈતન્ય હોય છે, એટલે ઈન્દ્રિવાળે કહેવાય. અને તેને ભેગવટો આ જીવાત્માને અનેરો આનંદ આપે છે. આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવાતે સંસાર સ્વપ્નની જેમ શી રીતે હોઈ શકશે ? માટે સંસાર અને સંસારી તથા ચારે ગતિ અને ચારે ગતિઓમાં રમત-ગમતના મેદાનના દડાની જેમ આ જીવાત્માઓ પણ શાશ્વત જ છે. જૈન શાસનમાં એક ભવમાંથી બીજા ભવમાં જવા. માટે આ પદ્ધતિ છે : (૨) વિપ્રા ચેક (૨) મનુબ જ ! (૩) વિર નીવસ્થા (४) विग्रहवती च संसारिणः प्राक् चतुर्व्यः । (૬) સમાવિક (૬) ર ચાડનાદરવા ત્રિકાળાબાધિત આ જૈન સૂત્રોથી પુનર્જન્મ સિદ્ધ થાય છે. એક શરીરને છોડતાં પહેલા જીવમાત્રને આવતા ભવ. માટેનું આયુષ્યકર્મ ગતિનામકર્મ તથા તે ગતિમાં લઈ જનાર -
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy