________________
૬૮]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ સૂર્યનું દેખાવુ
આ ઉદ્દેશકમાં સૂર્યના દેખાવાની, સૂર્યના પ્રકાશક્ષેત્રની અને આથમવાની લંબાઈ, લોકાન્ત–અલ કાન્તની સ્પર્શના, જી દ્વારા કરાતી ક્રિયાઓને વિચાર અને અલકાદિમાં પહેલું કેણ ને પછી કેણ? લેકસ્થિતિના પ્રકારો અને સૂક્ષમ અપકાયને વિચાર,
આમ જુદા જુદા વિષયે સંબંધી પ્રશ્નો છે. આમાંની કેટલીક બાબતે બકે આખાય પ્રકરણની બાબતે વૈજ્ઞાનિક છે. સારાંશ એ છે કે –
ઊગતા સૂર્ય જેટલે દૂરથી જોવાય છે. તેટલે જ દૂરથી આથમતે સૂર્ય પણ જોવાય છે. કહેવાયું છે કે–સૂર્ય સૌથી અંદરના માંડલામાં ૪૭૨૬૩ થી કંઈક વધારે જન જેટલે દૂરથી ઉદયાવસ્થામાં દેખાય છે. અને આથમતાં પણ એટલે જ દૂરથી દેખાય છે. આવી જ રીતે ઊગતે સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશે છે–તપાવે છે, તેટલા જ ક્ષેત્રને આથમતે સૂય પણ પ્રકાશે છે. અહિં સૂર્યના તાપથી સ્પર્શાવેલી દિશાઓ ૬. કહેવામાં આવી છે. ધારી દેવતાઓ પાસે ઘણી મોટી શક્તિઓ હોય છે. પણ તે એકયે શક્તિ મેક્ષ અપાવવા માટે સમર્થ નથી.
આહારક શરીર જે દારિક અને વૈકિયની અપેક્ષાએ સૂક્ષ્મ હોય છે, તે ઉપગવંત, અપ્રમત્ત એવા સંયમધારી ચતુર્દશ પૂર્વધારીને જ હોય છે. તેઓ સંશય નિવારણાર્થે આ શરીર ધારણ કરે છે.
સંઘયણ એટલે હાડકાઓની રચના. અને સંસ્થાન એટલે શરીરની સુંદરતા; કેવળજ્ઞાન મેળવવા માટે પ્રાય: કરીને વજsષભનારા સંઘયણની આવશ્યકતા હોય છે.