________________
* ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
'અવધિજ્ઞાનના ભેદો
એક વાત · અહિં ધ્યાનમાં રાખવાની છે કે—અહિ *છદ્મસ્થના અર્થ અવધિજ્ઞાન વિનાના જીવ સમજવાના છે. ‘માત્ર કેવળજ્ઞાન વિનાના હેાય છે તે છદ્મસ્થ.’ એમ સમજવાનુ નથી. આ અવધિજ્ઞાન દેવાને અને નૈરાયકાને જન્મ થી જ હાય છે. અને મનુષ્ય તથા તિય ચાને તેનુ પ્રતિ -અંધક કમ નાશ પામે અને ઠંડુ પડે ત્યારે થાય છે. આ અવધિજ્ઞાનના છ ભેદ્ય ખતાવવામાં આવ્યા છે - અનાનુગા કિ, આનુગામિક, હીયમાનક, વ માનક, અનવસ્થિત અને અવસ્થિત. ૧ ૧૫
આ પ્રમાણે ‘સત્' કદાપિ ‘અસત્' થતું નથી, તેમ અસત્' પણ ‘સત્’ રૂપે નથી થતું. આ સનાતન સત્ય છે.
ગધેડાને શીંગડાને અભાવ છે, તેમ કોઈ કાળે પણ તેને શીંગડાની વિદ્યમાનતા કોઈએ જોઈ પણ નથી અનુભવી પણ નથી. તેવી જ રીતે જીવા તથા પુદ્ગલેા વિનાના સંસાર પણ નથી. અને સંસાર પણ જીવ અને પુદ્ગલથી ખાલી નથી.
૬ ૧૫. આના સાર એટલે જ છે કે-સંયમ, સવર, બ્રહ્મચય અને અષ્ટ પ્રવચન માતાની આચરણા કેવળજ્ઞાન મેળવવા માટે કાર્દ્ભૂત બની શકે છે. પણ મેાક્ષગતિ આપી શકતાં નથી. કેમકે અનંત સ’સારરૂપી કારાવાસમાંથી તે કેવળજ્ઞાન થયા પછી જ મેાક્ષ મેળવવા માટે જીવ ભાગ્ય શાળી ખનશે, અને તેને માટે ચરમાવતની છેલ્લી ભૂમિકામાં જીવાત્મને પ્રવેશ કરવાની આવશ્યકતા છે. મહાવીર સ્વામી ભગવાન પણ તપશ્ચર્યા, સાધના અને ધ્યાનરૂપી ભઠ્ઠીમાં કર્માંને ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન મેળવીને મેક્ષ પામ્યા છે.