________________
૫૪ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
અનુભાગકમ માં કેટલુ'ક વેઢાય છે અને કેટલુ’ક નથી વેદાતું. થયા પછી ખાનારને તૃપ્તિ અને આનંદ આપે છે.) આ પ્રમાણે કમ ખ ંધનથી બંધાયેલા જીવા પણ મિથ્યાત્વ આદિને લઈને ફરી ફરી કર્માંની ઉપાર્જના કરે છે.
યદ્યપિ જીવાત્મા પ્રતિસમય જ્ઞાન દર્શનના ઉપચાગવાળા હાવા છતાં પણ જ્યારે સામગ્રીવશાત્ રાગ તથા દ્વેષની લેશ્યાએ વૃધ્ધિ પામે છે ત્યારે કર્માંનું અધન થાય છે.
જે સમયે કમેમાં બંધાય છે, તે જ સમયે મંધાતા કમ વ ણાના પુદ્દગલાને ગ્રહણ કરતા આ જીવ અનાલાગિક વીય (આત્મિક પરિણામેા) વડે જ્ઞાનાવરણીય આદિ કમેન જુદા જુદા સ્થાપન કરે છે, જે પ્રમાણે આહાર કરતા હાઈએ છીએ ત્યારે જ, તે ખાધેલા આહારમાંથી જ અમુક પુદ્ગલે લાહી માટે, માંસ માટે, હાડકા માટે, મજ્જા માટે અને શુક્ર ધાતુ માટે નિણી ત થઈ જાય છે. ખાધેલા બધાએ આહારનુ લેાહી બનતું નથી. યાવત્ શુક્ર ખનતું નથી. પરન્તુ લાહીને ચાગ્ય પુદગલાનું લેાહી અને છે અને બાકીને ખાધેલે આહાર જે રસરૂપે ખનેલા છે, તે વિષ્ઠા, મૂત્ર, પરસેવા, નખ, ખાલ તથા નાક, કાન અને આંખના મેલ દ્વારા બહાર નીકળી જાય છે.
તે જ પ્રમાણે બંધાયેલા કર્માંનું ફળ આપવા માટેને સ્વભાવ પણ ત્યારે જ (કમ` ખાંધતા સમયે જ) નિશ્ચિત થઈ જાય છે.
ત્યારપછી આત્માના વિશેષ પ્રકારે એટલે સમ્યગજ્ઞાન પ્રત્યે દ્વેષ પ્રદ્વેષ, જ્ઞાન અને જ્ઞાનીની નિંદા–તિરસ્કાર, ગુરુને અપલાપ, જ્ઞાનના ઉપકરણેાની આશાતના વગેરે કારણેાથી આંધેલા કમાંનુ ઉત્તરાત્તર પરિણામ વધતું જ જાય છે.