________________
૪૮ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ. સ્થાનકમાં જવું. મેહનીયકર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ અપક્રમણ પણ કરે. અને તે બાલવીયતાથી અને
હવે પ્રશ્ન આ છે કે-ઉપર પ્રમાણે આઠે કર્મોને અનુક્રમ કયા કારણે રાખે છે? ' જવાબમાં જાણવાનું કે-ગુણ અને ગુણ” કથંચિત્ એકજ હોય છે. આ ન્યાયે ગુણ એવા આત્માના જ્ઞાન દર્શન ગુણે. હોવાથી આત્મા અને જ્ઞાન અપેક્ષાએ એક જ છે.
“यत्र यत्र ज्ञानं (चतन्यं) तत्र तत्र जीवः। यत्र चैतन्यं नास्ति स जीवो न भवति परन्तु अजीवोऽस्ति यथा घटपटादि पौद्गलिकपदार्थाः ।"
આ કથનને અનુસારે જીવ જ્યારે ચેતના લક્ષણથી લક્ષિત છે. ત્યારે જીવને જ્ઞાન-દર્શનનો અભાવ હોય છે. આમ મનાય જ કેવી રીતે? આ બંનેમાં પણ જ્ઞાન પ્રધાન છે. જેના પ્રભાવથી સંપૂર્ણ શાસ્ત્રોના વિષયની વિચાર પરંપરાની પ્રવૃત્તિ સુલભ બને છે. - અનાદિકાળથી પરિભ્રમણ કરતા જીવાત્માને જે ઉચ્ચખાનદાન આર્યજાતિ, આર્યસંસ્કૃતિ, પંચેન્દ્રિયપટુતા અને ધાર્મિક–સંસકાર વગેરેની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે સમ્યજ્ઞાનને આભારી છે.
સંપૂર્ણ કર્મોથી મુક્ત થયેલા કેવલી ભગવંતને પણ સર્વ પ્રથમ જ્ઞાનેપગ જ હોય છે, અને બીજી ક્ષણે દર્શને પગ હોય છે. માટે જે કર્મોના કારણે આ જ્ઞાનશક્તિ આવૃત થાય છે તે જ્ઞાનાવરણીય કર્મને સૌથી પ્રથમ મૂકયું છે. જ્ઞાને પગથી ચુત થયેલે જીવ દશનેપાગમાં સ્થિર થાય છે. આ શક્તિ જેનાથી ઢંકાય તે દર્શનાવરણીય કર્મ બીજા નંબરે જ હોઈ શકે. આ બંને કાર્મોને ઉદયકાળ જ્યારે વર્તતે