SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૫૫ ઉત્તર-૯૫૭ – જો એમ હોય તો યતિબુદ્ધિથી યતિરૂપને વિશુદ્ધાધ્યવસાયવાળાને નમસ્કાર કરતાં શું દોષ છે કે તમે પરસ્પર વંદન કરતા નથી. પ્રશ્ન-૯૫૮ – તો લિંગમાત્રધારક પાર્થસ્થાદિને પણ યતિબુદ્ધિથી વિશુદ્ધાળ્યવસાયીને નમતાં કાંઈ દોષ નહિ લાગે ને? ઉત્તર-૯૫૮ – યોગ્ય નથી. પાર્થસ્થાદિમાં પ્રત્યક્ષથી જ સમ્યગૃતિરૂપનો અભાવ હોય છે. તે અભાવ “આલયવિહાર' વગેરે યતિલિંગની અનુપલબ્ધિથી દેખાય છે, તેથી પ્રત્યક્ષ દોષવાળા પાર્થસ્થાદિઓને વંદન કરનારને તેની સાવદ્ય અનુજ્ઞારૂપ દોષ છે જ. બન્ને (यथावेलं) बगलिंग जाणंतस्स नमओ हवइ दोसो । निद्धंधसं य नाऊण वंदमाणे થવો હોતો અને પ્રતિમામાં તો દોષાચરણ ન હોવાથી તેના વંદનમાં સાવદ્યાનુજ્ઞાના અભાવે દોષ નથી. જો તમે પ્રતિમા પણ ન વાંદો તો એવા શંકાચારી તમારે દેવકૃત હોય, એમ ધારી આહારઉપધિ-શયાદિ પણ ન ગ્રહણ કરવી, આમ અતિ શંકાળુતામાં સમસ્ત વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવે કારણ કે, કોણ જાણે આ ભોજન છે કે કૃમિ ? એવી આશંકામાં ભોજનાદિમાં પણ કૃમ્યાદિભ્રાંતિ દૂર નથી થઈ એટલે તમારે બધું અભક્ષ્ય જ થઈ જાય છે. તેમજ આલાબુ (તુંબડુ), વસ્ત્રાદિમાં પણ મણિ-માણેક-સર્પાદિની ભ્રાંતિ પણ દૂર કરી નથી એટલે એ પણ અભોગ્ય થઈ જાય છે. તથા યતિ સાથે પણ સંવાસ કલ્યાણકારી નથી કારણ તેમાં પણ પ્રમદા-કુશીલની શંકા છે. અને ગૃહસ્થ પણ કદાચ યતિ હોય એમ ભ્રમથી તેને આશીર્વાદ ન આપવા. કેમકે ભવ્ય કે અભવ્ય છે એવું કોણ જાણે, એટલે દીક્ષા ન આપવી. જિનમત અને જિનેન્દ્રો પરલોકસ્વર્ગ-મોક્ષ વગેરે બધું શંકાસ્પદ છે તો દીક્ષા શા માટે આપવી-લેવી ? હવે જિનેન્દ્રો છે અને તેમના વચનથી જ સમગ્ર પરલોક-સ્વર્ગ-મોક્ષાદિની પ્રતિપત્તિ થાય છે તો તેમના વચનની જ યતિવંદન પણ કેમ માનતા નથી ? અને જો જિનમત તમને પ્રમાણ છે તો “મુનિ” એ બુદ્ધિથી આલય-વિહારાદિ બાહ્યકરણ પરિશુદ્ધ દેવ પણ વિશુદ્ધભાવથી વંદાતો દોષ રહિત વિશુદ્ધ જ થાય- ૩ વાગે-૧૨-રહસ્સમિતીvi સમાપિરાસરિયસારા પરિમિય પમા નિજીયમપત્તવમા II A અથવા. જેમ આષાઢદેવ યતિરૂપધર અહીં જોયો તેમ બીજા કેટલા દેવો તેના સિવાય તમે પહેલા જોયા છે? કે એટલા માત્રથી જ તમને સર્વત્ર અવિશ્વાસ છે? કારણ કે છદ્મસ્થ સમયની સર્વ ચર્યા વ્યવહારનયને આશ્રયીને હોય છે. તેથી વિશુદ્ધ મનવાળો તે રીતે આચરતો વિશુદ્ધ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy