________________
४४
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૩) અવધિજ્ઞાન :
અવ' શબ્દ અવ્યય છે, એટલે અનેકાર્થી છે તેથી મોડો વિસ્તૃત ધીરે રિછિદ્યતે રૂપિવતુ તેના જ્ઞાનેનેત્યવધ, અથવા “મવ' મર્યાદાથી એટલું ક્ષેત્ર જોતો એટલા દ્રવ્યો, એટલો કાળ જોવે છે વગેરે પરસ્પર નિયમિત ક્ષેત્રાદિ લક્ષણાથી રૂપી વસ્તુ ધારણ કરાય છે.
તે કારણથી જીવ અવધિદ્વારા પરસ્પર નિયમિત દ્રવ્યાદિને જાણે છે - "अंगुलमावलियाणं भागमसंखेज्ज दोसु संखेज्जा । अंगुलमावलिअन्तो आवलिआ अंगुलपुहत्तं"
અર્થ - અંગુલના અસંખ્યાતમા ભાગને જોતો આવલિકાનો પણ અસંખ્યાત ભાગ જુએ.
અંગુલના સંખ્યાતમા અંત ભાગને જોતો આવલિકાનો પણ સંખ્યાત ભાગને જુએ.
સંપૂર્ણ અંગુલ પ્રમાણ પ્રદેશને જોતો આવલિકા સુધીના કાળને જોવે. પૂરી આવલિકાને જોનાર અંગુલ પૃથક્ત (૨-૯ આંગળ) સુધીના પ્રદેશને જોવે, હસ્તપ્રમાણ પ્રદેશને જોતો અંતમુહૂત કાળ સુધી જોવે અને ગાઉ પ્રમાણ પ્રદેશને જોતો દિવસ સુધીનો કાળ જોઈ શકે છે.
૪) મન:પર્યાયશાનઃ
પર્યવ = પરિ + મવન - સર્વ પ્રકારે પરિચ્છેદ કરવો, જવું તે મનમાં/મનના ગ્રાહ્ય સંબંધી પર્યવ = મન:પર્યવ
પર્યયન-સમન્ના અને ગમન - पर्याय:-समन्तात् आदाय आयः लाभ - इति मनसः मनसि वा पर्याय: મન:પર્યાય, પર્યવ, પર્યય એવું જ્ઞાન = મન:પર્યાય જ્ઞાન - સમાનાધિકરણ સમાસ મન:પર્યાય, પર્યવ, પર્યયનું જ્ઞાન = મન:પર્યાય જ્ઞાન - વ્યધિકરણ સમાસ ૫) કેવલજ્ઞાન :
એક, અસહાય - ઈન્દ્રયાદિસહાયથી અનપેક્ષ, છબસ્થ સંબંધિ શેષ જ્ઞાનોની નિવૃતિથી, શુદ્ધ સકલ આવરણ મલકલંકના વિગમથી થયેલું હોવાથી, સકલ-સંપૂર્ણય પદાર્થોને ગ્રહણ કરનાર.
અસાધારણ – અનન્ય સમાન તેવા પ્રકારના બીજા જ્ઞાનના અભાવથી