SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૮૫ દ્રવ્ય આવશ્યક આગમથી નોઆગમથી જિત મિત આવશ્યક ભણનાર અને જ્ઞાયક-ભવ્ય-તવ્યતિરિક્ત તેમાં અનુપયુક્ત લૌકિક-લોકોત્તર-કુપ્રાવનિક તથા શિક્ષિત, સ્થિત, જિતાદિ ક્રિયાના વિશેષણ રહિત ઉપરોક્ત શિક્ષિતાદિ વિશેષણો અનુયોગદ્વાર સૂત્રાદિમાં કહ્યાં છે તેનું સ્વરૂપ જણાવે છે. શિક્ષિત - સર્વ આવશ્યક ભણેલું હોય તે શિક્ષિત. સ્થિત - હૃદયમાં સ્થિર કર્યું હોય તે સ્થિત. - જલ્દી સ્મરણમાં આવે તે જિત. - વર્ણ આદિની સંખ્યાના જ્ઞાનવાળું તે મિત. પરિજિત - ઉલ્ટાક્રમથી પણ સ્મરણમાં આવે તે મિત. - જેમ પોતાનું નામ શીખેલું હોય અને સ્થિર કરેલું હોય, તેમ આવશ્યક પણ હોય તો તે નામસમ. ઘોષસમ - ગુરૂએ કહેલ ઉદાત્ત-અનુદાત્ત અને સ્વરિત લક્ષણવાળા ઘોષો એ સમાન રીતે ઉચ્ચારી ગ્રહણ કર્યું હોય તે ઘોષસમ. પ્રશસ્ત - જૂનાધિક અક્ષર રહિત તે પ્રશસ્ત. વ્યાવિદ્ધાક્ષર - ભરવાડણે ઊંધી ગુંથેલી રત્નમાળા જેમ ઊલટ-પલટ વર્ણરચના જેમાં હોય તે વ્યાવિદ્ધાક્ષર. અવ્યાવિદ્ધાક્ષર - જે એવા ઊંધાચત્તા વર્ણવાળું ન હોય તે અવ્યાવિદ્ધાક્ષર. આ અક્ષરમાત્રની અપેક્ષાએ સમજવું. પદ અને વાક્યની અપેક્ષાએ નહિ. અસ્મલિત - પથરાળ ભૂમિમાં હળની જેમ જે સ્કૂલના ન પામે તે અસ્મલિત. નામસમ
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy