________________
૧૬૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૩૨૯ – આત્માગુલ બોલવાનો શું અભિપ્રાય?
ઉત્તર-૩૨૯ – અંગુલ ત્રણ પ્રકારના છે (૧) આત્માગુલ (૨) ઉત્સાંગુલ અને (૩) પ્રમાણાંગુલ
(१) जेणं जया मणूसा तेसिं जं होइ माणरूवं तु । तं भणियमिहायंगुलमणिययमाणं પુ રૂપ તુ
મનુષ્યોનું જ્યારે જે માનરૂપ હોય તે અહીં આત્માગુલ કહ્યું છે અને એ અનિયતમાનવાળું છે. . (२) परमाणू तसरेणू रहरेणू अग्गयं च वालस्स । लिक्खा जूया य जवो अट्ठगुणविवड्डिया कमसो उस्सेहांगुलकमेण होइ ॥
પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, લિખ, જુ અને જવ ક્રમે આઠ-આઠ ગુણ વધેલા ઉત્સધાંગુલ થાય છે.
(૩) પમાળમુક્ત સહસ્સો તે વેવ સુર્ય હતુ વીસાયંદુવં મળિયું શા
आयंगुलेन वत्थु, उस्सेहपमाणओ मिणसु देह । नग-पुढवि-विमाणाइं मिणसु पमाणांगुलेणं ति ॥२॥
આત્માંગુલથી પ્રમાણાંગુલ સહસ્રગણું હોય છે તે જ આત્માંગુલને ડબલ કરતાં વીરનું આત્માગુલ કહ્યું છે, આત્માંગુલથી વસ્તુ મપાય છે, ઉત્સધ પ્રમાણથી શરીર મપાય છે, પર્વત-પૃથ્વી-વિમાનો પ્રર્માણાંગુલથી મપાય છે.
આ રીતે આત્માંગુલથી ચક્ષુનું વિષયપ્રમાણ છે. પ્રશ્ન-૩૩૦ – ૩પમાગો મિજે રેઢું પાઠથી અન્યત્ર કહેલું છે કે નારવિનીવલેહમાનાદિ ન ? ડાન્ન,માતઃ દેહગ્રહણ ઉપલક્ષણાર્થ હોવાથી ઇન્દ્રિય અને ઇન્દ્રિયવિષયપરિમાણ ત્યાં ગ્રહણ કરાય છે. એ પ્રમાણે ઇન્દ્રિય દેહસ્થ હોવાથી દેહના ગ્રહણથી જ ગ્રહણ કરાય છે. તેનું વિષય પરિમાણ પણ નજીક હોવાથી તેના ગ્રહણથી ગ્રહણ કરાય છે તેથી દેહ, ઈન્દ્રિયો અને તેનો વિષયપરિમાણ ઉત્સધાંગુલથી માપવા યોગ્ય હોવાથી અહીં ચક્ષુનું વિષયપરિમાણ આત્માંગુલથી કેમ કહો છો?
ઉત્તર-૩૩૦ – જે ઉત્સધાંગુલથી મેય એવું અન્યત્ર કહ્યું છે તે દેહપ્રમાણમાત્ર જ જાણવું. ઈન્દ્રિય કે તેના વિષયનું પરિમાણ પણ નહિ તે તો આત્માંગુલથી મેય છે.