________________
।। શ્રી પ્રગટપ્રભાવી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ || ।। દેવાધિદેવ શ્રી મુનિસુવ્રતસ્વામીને નમઃ ।
॥ પૂ.આત્મ-કમલ-લબ્ધિ-ભુવનતિલક-ભદ્રંકરસૂરીશ્વરેભ્યો નમઃ ।।
ਤੋਂ
શ્રી સ્થાનાંગસૂત્ર મુક્તાસરિકા
: ભાવાનુવાદ : પૂજ્યપાદ કવિકુલકીરિટ આચાર્યદેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પૂ. શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્વિજય વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પૂ. પ્રાચીન તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની એકાદશાંગપાઠી જ્ઞાનાનંદી પૂ. સાધ્વીવર્યા રત્નચૂલાશ્રીજી મ.સા.