SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ५५८ सूत्रार्थमुक्तावलिः ૯૨ મું મંડલ અર્ધ સમાપ્ત થતા સમ અહોરાત્રતા એટલે કે ૧૫ મુહૂર્તનો દિન અને ૧૫ મુહૂર્તની રાત્રિ થાય છે. ને ૯૩ માં મંડલમાં સૂર્ય આવતા જ આ સમાનતા વિષમ બને છે એટલે કે દિવસ કે રાત્રિ નાની મોટી થઈ જાય છે. I૮રા सूर्यचारस्यावधेरपि विषयत्वात्तदाश्रयेणाह अजितस्य चतुर्नवतिरवधिज्ञानिशतानि, कुन्थुनाथस्य पञ्चनवतिर्वर्षसहस्राणि परमायुः, मौर्यपुत्रस्य पञ्चनवतिवर्षाणि ॥८३॥ अजितस्येति, द्वितीयतीर्थकृतोऽवधिज्ञानिनश्चतुर्नवतिशतानि, द्वादशसहस्राणि केवलिनस्तु विंशतिः सहस्राणि, मतान्तरेण द्वाविंशतिसहस्राणि, पञ्चशताधिकानि मनःपर्यवज्ञानिनः । सप्तदशतीर्थकरस्य कुमारत्वमाण्डलिकत्वचक्रवर्तित्वानगारत्वेषु प्रत्येकं त्रयोविंशतेर्वर्षसहस्राणामर्धष्टवर्षशतानाञ्च भावात्सर्वायुः पञ्चनवतिर्वर्षसहस्राणि भवन्ति । मौर्यपुत्रो महावीरस्य सप्तमगणधरस्तस्य सर्वायुः पञ्चनवतिर्वर्षाणि, गृहस्थत्वछद्मस्थत्वकेवलित्वेषु क्रमेण पञ्चषष्टिचतुर्दशषोडशानां वर्षाणां भावात् ।।८३।। સૂર્યનો ચાર = ગતિ એ અવધિજ્ઞાનનો પણ વિષય હોવાથી તે અવધિજ્ઞાનના આશ્રય (अधिशानी) विषय 43 वे (८४, ८५ मा समवायमi) ४ छे. દ્વિતીય તીર્થકર અજિતનાથ પ્રભુના ૯૪00 અવધિજ્ઞાનીઓ છે. ૧૨ હજાર કેવલજ્ઞાનીઓ છે. અને ૨૦ હજાર ૫૦૦ અથવા મતાંતરે ૨૨ હજાર પાંચસો મનપર્યવજ્ઞાનીઓ છે. ૧૭ મા તીર્થંકર કુમારપણામાં ૨૩૭૫૦ વર્ષ, માંડલિક રાજા તરીકે ર૩૭૫૦ વર્ષ, ચક્રવર્તી તરીકે ૨૩૭૫૦ વર્ષ અને સાધુ તરીકે ૨૩૭૫૦ હોવાથી એમનું કુલ મળીને આયુષ્ય ૯૫000 वर्षनु छे. મૌર્યપુત્ર કે જેઓ મહાવીર પ્રભુના ૭ મા ગણધર હતા તેઓનું પૂર્ણ આયુષ્ય ૯૫ વર્ષનું છે. ગૃહસ્થપણામાં ૬૫ વર્ષ, છદ્મસ્થપણામાં ૧૪ વર્ષ, કેવલિપણામાં ૧૬ વર્ષ, હોવાથી સર્વાયુ ૯૫ वर्षनु छ. ॥८॥ भवनावासादपि गणधरा आगच्छन्तीति भवनसंख्याविशेषमाहवायुकुमाराणां षण्णवतिर्भवनलक्षाणि ॥८४॥ वारिवति, असुरनागविद्युत्सुवर्णाग्निवायुस्तनितोदधिद्वीपदिक्कुमारा दशविधा भवनवासिनः, तत्र भवनानि दक्षिणोत्तरदिग्भावीनि सर्वसंख्यया चतुःषष्टिशतसहस्राण्यसुरकुमाराणाम्, नागकुमाराणां चतुरशीतिलक्षाः, सुवर्णकुमाराणां द्विसप्ततिलक्षाः, वायुकुमाराणां षण्णवतिलक्षाः, शेषाणां प्रत्येकं षट्सप्ततिलक्षा भवनानां भवन्ति ॥८४।।
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy